AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IND vs WI ચાલુ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, બે ખેલાડીઓ થયા બહાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલુ વનડે શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર થયા છે. BCCIએ બે સ્ટાર ખેલાડીઓને ટીમમાંથી બહાર કર્યા છે. એક ખેલાડીને ઇજાના કારણે જ્યારે બીજાને આગામી શ્રેણીની તૈયારી માટે ટીમમાંથી અચાનક બહાર કરવામાં આવ્યા છે.

| Updated on: Oct 01, 2026 | 6:50 PM
Share
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણી દરમિયાન BCCIએ ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર કર્યા છે.

1 / 8
BCCIએ વોશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાંથી બહાર કર્યા છે.

2 / 8
સુંદરને T20 ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય ઈજા કે ખરાબ ફોર્મના કારણે નથી. પરંતુ આગામી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

3 / 8
રણજી ટ્રોફી 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. સુંદર પોતાની સ્ટેટ ટીમ તરફથી રેડ બોલ ક્રિકેટ રમીને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે મેચ પ્રેક્ટિસ મેળવી શકે તે માટે તેને T20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

4 / 8
સુંદરના સ્થાને નમન ધીરને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 શ્રેણી 6 ઓક્ટોબરથી શરૂ થશે.

5 / 8
પ્રસિદ્ધ કૃષ્ણા ત્રીજી અને અંતિમ ODIમાંથી બહાર થઈ ગયો છે. ગુવાહાટીમાં રમાયેલી બીજી ODI દરમિયાન તેના ડાબા પગની હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.

6 / 8
પ્રસિદ્ધ કૃષ્ણાએ બીજી ODIમાં માત્ર પાંચ ઓવર બોલિંગ કરી હતી અને 45 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

7 / 8
પ્રસિદ્ધના સ્થાને અંશુલ કંબોજને ત્રીજી ODI માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કંબોજ ઈન્ડિયા-A તરફથી ઓસ્ટ્રેલિયા-A સામે મેચ રમી રહ્યો હતો અને હવે ચંદીગઢમાં ભારતીય ટીમ સાથે જોડાશે. (PC:PTI/X/BCCI)

8 / 8

Breaking News: મેચ અધવચ્ચે છોડીને આ ભારતીય ખેલાડી ક્યાં ગયો? ​​મોટું કારણ આવ્યું સામે

Follow Us
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી

કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video

Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ

Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું

જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે

ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

g clip-path="url(#clip0_868_265)">