AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026 : 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતીને રચ્યો ઈતિહાસ, હવે સમાપન સમારોહમાં ત્રિરંગો લહેરાવશે નીરુ ઢાંડા

એશિયન ગેમ્સ 2026માં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટ્રેપ શૂટર નીરુ ઢાંડાને હવે વધુ એક મોટું સન્માન મળ્યું છે. 27 વર્ષીય નીરુ ઢાંડા સમાપન સમારોહમાં ભારતની મહિલા ધ્વજવાહક બનશે. આ જવાબદારી માટે તે શનિવારે ફરી નાગોયા પહોંચશે અને સમારોહમાં ત્રિરંગો પકડી ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે.

| Updated on: Oct 02, 2026 | 7:40 PM
Share
એશિયન ગેમ્સમાં ત્રણ મેડલ જીતનાર નીરુ ઢાંડાને હવે ભારતની મહિલા ધ્વજવાહક બનાવવામાં આવી છે. આ સન્માન તેના શાનદાર પ્રદર્શન બાદ મળ્યું છે.

1 / 7
27 વર્ષીય નીરુએ મહિલા વ્યક્તિગત ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ એશિયન ગેમ્સમાં ભારતનો વ્યક્તિગત શૂટિંગ ગોલ્ડ પણ હતો.

2 / 7
મેડલનો સિલસિલો અહીં અટક્યો નહોતો. નીરુએ મનીષા કીર અને આશિમા અહલાવત સાથે મહિલા ટીમ ટ્રેપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

3 / 7
ત્યારબાદ નીરુએ કાયનાન ચેનાઈ સાથે ટ્રેપ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે તેના એશિયન ગેમ્સના મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ.

4 / 7
ત્રણ મેડલ જીત્યા બાદ નીરુ ભારત પરત ફરી હતી. જોકે, સમાપન સમારોહમાં ધ્વજવાહક બનવાની જવાબદારી મળતાં હવે તે ફરી જાપાન જશે.

5 / 7
Neeru Dhanda

Neeru Dhanda

6 / 7
નીરુના શાનદાર પ્રદર્શને તેને ભારતના સૌથી સફળ ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે. બે ગોલ્ડ અને એક સિલ્વર બાદ હવે તે સમાપન સમારોહમાં ત્રિરંગો પકડી દેશનું નેતૃત્વ કરશે.  (PC:PTI/X)

7 / 7

Breaking News: 2027 ODI વર્લ્ડ કપ માં ભારત-પાકિસ્તાનની 3 વખત થશે ટક્કર ? 10 ઓક્ટોબર બાદ આ દિવસે ફરી સામ-સામે

Follow Us
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

g clip-path="url(#clip0_868_265)">