30 September 2026

શું કાળી કારમાં ઈંધણનો ખર્ચ વધારે થાય છે? 

Photo Credit - iStock

કાળા રંગની કાર વધુ ગરમ થઈ શકે છે.

Photo Credit - iStock

કાળો રંગ સૂર્યપ્રકાશ અને ગરમી વધુ શોષે છે.

Photo Credit - iStock

તેથી કાળી કારનું કેબિન ઝડપથી ગરમ થાય છે.

Photo Credit - iStock

કેબિન ઠંડું કરવા માટે ACનો વધુ ઉપયોગ કરવો પડે છે.

Photo Credit - iStock

AC વધુ ચાલવાથી એન્જિન પર વધારાનો ભાર પડે છે.

Photo Credit - iStock

એન્જિન પર ભાર વધવાથી ઇંધણનો વપરાશ વધી શકે છે.

Photo Credit - iStock

આ કારણે કારનું માઇલેજ થોડું ઘટી શકે છે.

Photo Credit - iStock

સફેદ અને હળવા રંગની કાર ગરમી ઓછી શોષે છે.

Photo Credit - iStock

હળવા રંગની કારનું કેબિન તુલનાત્મક રીતે ઓછું ગરમ થાય છે.

Photo Credit - iStock

કારના રંગનો સીધો નહીં, પરંતુ ACના વધેલા ઉપયોગનો માઇલેજ પર પ્રભાવ પડે છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock