29-09-2026

ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર  ટોપ 5 મહિલા ક્રિકેટર

મહિલા ક્રિકેટમાં ODIમાં અનેક ખેલાડીઓએ સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ-5 ખેલાડીઓમાં ભારતની પણ  એક ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મહિલા ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે ઓસ્ટ્રેલિયાની  મેગ લેનિંગ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

15 ODI સદી સાથે મેગ લેનિંગ ODIમાં સૌથી વધુ  સદી ફટકારવામાં નંબર-1 છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજા ક્રમે છે ભારતની સ્મૃતિ મંધાના,  મંધાનાએ 14  ODI સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

13 સદી સાથે  દક્ષિણ આફ્રિકાની  લૌરા વોલ્વાર્ડ્ટ નંબર-3 પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચોથા ક્રમે છે ન્યૂઝીલેન્ડની  સુઝી બેટ્સ,  સુઝીએ પણ 13  ODI સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

13 સદી સાથે  વેસ્ટ ઈન્ડિઝની  હેલી મેથ્યુઝ  નંબર-5 પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM