AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચેન્નાઈ સામે અમદાવાદમાં શુભમન ગિલની ‘બલ્લે-બલ્લે’, એક જ ઈનિંગમાં કર્યા 4 કમાલ

શુભમન ગિલે ફરી એકવાર IPL 2026 માં પોતાનું કૌશલ્ય બતાવ્યું. તેણે ચેન્નાઈ સામે બીજી એક અડધી સદી ફટકારી. તેણે IPL 2026 માં 13 ઇનિંગ્સમાં છ અડધી સદી ફટકારી છે. આ સાથે જ તેણે અનેક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે.

| Updated on: May 21, 2026 | 9:21 PM
Share
IPL 2026 માં શુભમન ગિલનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી અનેક સિદ્ધિઓ હાંસલ કરી. ચાલો ગિલની પાંચ નોંધપાત્ર સિદ્ધિઓ પર એક નજર કરીએ.

1 / 7
શુભમન ગિલે IPL 2026 માં 600 થી વધુ રન બનાવ્યા છે. તે આ સિઝનમાં 600 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી છે. તેણે ઓરેન્જ કેપ પણ હાંસલ કરી લીધી છે.

2 / 7
શુભમન ગિલે ચેન્નાઈ સામે ફિફ્ટી ફટકારી હતી, આ સિઝનમાં ગિલની છઠ્ઠી અડધી સદી છે. તેણે લખનૌ, KKR, રાજસ્થાન રોયલ્સ, KKR, દિલ્હી અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પચાસથી વધુ રનની ઇનિંગ રમી છે.

3 / 7
શુભમન ગિલે ત્રીજી વખત એક IPL સિઝનમાં 600 થી વધુ રન બનાવ્યા છે. તેણે વોર્નર અને ગેલ જેવા ખેલાડીઓની બરાબરી કરી છે, હવે ફક્ત રાહુલ અને વિરાટ કોહલી જ તેનાથી આગળ છે.

4 / 7
ગિલે 2023 માં 890, 2025 માં 650 અને હવે તે ફરી એકવાર 600 ને વટાવી ગયો છે. શુભમન ગિલે 37 બોલમાં 64 રન બનાવ્યા હતા, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

5 / 7
શુભમન ગિલે T20 ક્રિકેટમાં 6,000 રન પણ પૂરા કર્યા છે. તેણે આ સિદ્ધિ માત્ર 185 ઇનિંગ્સમાં મેળવી હતી. વિરાટે 184 ઇનિંગ્સમાં અને રાહુલે 166 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

6 / 7
શુભમન ગિલે ચેન્નાઈ સામે સુદર્શન સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. આ 10મી વખત છે જ્યારે આ બંને ખેલાડીઓએ સદીની ભાગીદારી કરી છે. ગિલ-સુદર્શનની જોડીએ ડી વિલિયર્સ અને વિરાટની બરાબરી કરી છે. (PC:PTI/X)

7 / 7

Breaking News: ડ્રોપ કેચથી લઈને મિસફિલ્ડિંગ સુધી… IPL 2026 માં ખરાબ ફિલ્ડિંગની હદ પાર, તૂટી ગયા બધા રેકોર્ડ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">