AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું 10 દિવસની સૌથી ઊંચી સપાટીએ, દાગીના ખરીદતા પહેલા જાણી લો આજનો લેટેસ્ટ ભાવ!

અમદાવાદમાં સોનાના ભાવમાં આજે તેજી જોવા મળી છે અને કિંમતો છેલ્લા 10 દિવસના ઉચ્ચ સ્તરે પહોંચી છે. બીજી તરફ, ભૌતિક સોનાની ખરીદી અને ગોલ્ડ ETFના કુલ ખર્ચ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે.

| Updated on: Aug 25, 2026 | 8:50 AM
Share
અમદાવાદમાં આજે 25 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામે ₹10 નો વધારો  જોવા મળી રહ્યો છે.  (Image Source | Groww)

1 / 8
24K સોનાનો ભાવ વધીને ₹1,64,030 અને 22K સોનાનો ભાવ ₹1,50,360 થયા છે. જ્યારે બીજી તરફ 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,020 પર કોઈપણ ફેરફાર વગર સ્થિર છે. (Image Source | Groww)

2 / 8
સોનાનો ભાવ છેલ્લા 10 દિવસમાં આજે 25 ઓગસ્ટ 2026 ના રોજ સૌથી વધુ ઊંચાઈ પર પહોંચ્યા છે. આજે 24K સોનું ₹1,64,030 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | Groww)

3 / 8
સોનાનો ભાવ છેલ્લા 10 દિવસમાં 19 ઓગસ્ટ 2026 ના રોજ સૌથી ઓછો હતો. જે 24K સોનું ₹1,55,020 પ્રતિ 10 ગ્રામ હતું. 22K સોનું ₹1,42,100 પ્રતિ 10 ગ્રામ હતું અને 18K સોનું ₹1,16,270 પ્રતિ 10 ગ્રામ હતું. (Image Source | Groww)

4 / 8
સોનાની વાસ્તવિક ખરીદીનો ખર્ચની સરખામણી ભૌતિક સોનું અને ગોલ્ડ ઈટીએફ (ETF Gold) વચ્ચે દર્શાવે છે. 10 ગ્રામ સોના માટે ટેક્સ વગરની મૂળ કિંમત ₹1,64,030 છે. જેના પર બંને વિકલ્પોમાં 3% GST લેખે ₹4,920.90 નો ટેક્સ ઉમેરાય છે. (Image Source | Groww)

5 / 8
તફાવત વધારાના ચાર્જીસમાં જોવા મળે છે. વાસ્તવિક સોનું ખરીદવા પર સરેરાશ 12થી 18% ઘડામણ ચાર્જ અને 2થી 5% વેસ્ટેજ ચાર્જ ઉમેરાય છે. જેના કારણે તેનું કુલ બિલ વધીને ₹1,91,950.10 થી ₹2,06,877.80 સુધી પહોંચી જાય છે. (Image Source | Groww)

6 / 8
બીજી તરફ, ગોલ્ડ ઈટીએફમાં ઘડામણ કે વેસ્ટેજ જેવા કોઈ ચાર્જ હોતા નથી. માત્ર નજીવો સર્ટિફિકેશન કે હોલમાર્કિંગ ચાર્જ લાગતાં તેનો કુલ ખર્ચ ₹1,64,850.15થી ₹1,65,670.30 રહે છે. ટૂંકમાં રોકાણના હેતુથી ગોલ્ડ ઈટીએફ ખરીદવું ભૌતિક સોના કરતાં ઘણું સસ્તું પડે છે. (Image Source | Groww)

7 / 8
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, Breaking News : આ સરકારી કંપનીને મળ્યો કરોડોનો ઓર્ડર, શેરમાં આવી શકે મોટો ઉછાળો?

Follow Us
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

g clip-path="url(#clip0_868_265)">