AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duleep Trophy: વૈભવ સૂર્યવંશીની ટીમની ધમાકેદાર જીત, દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં બનાવી જગ્યા

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈસ્ટ ઝોને દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ઈસ્ટ ઝોને નોર્થ ઈસ્ટ ઝોનને એક ઇનિંગ અને 210 રનથી હરાવ્યું હતું. દુલીપ ટ્રોફીની પોતાની ડેબ્યૂ મેચમાં જ વાઇસ કેપ્ટન તરીકે વૈભવે યાદગાર જીત મેળવી હતી.

| Updated on: Aug 25, 2026 | 5:06 PM
Share
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈસ્ટ ઝોન દુલીપ ટ્રોફીના સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. તેમણે ક્વાર્ટર-ફાઇનલ મેચમાં નોર્થ ઈસ્ટ ઝોનને એક ઇનિંગ અને 210 રનથી હરાવ્યું હતું. દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશી આ ડેબ્યૂ મેચ હતી, સાથે જ વાઇસ કેપ્ટન તરીકે વૈભવની રેડ-બોલ ક્રિકેટમાં પણ આ પહેલી જ મેચ હતી જે તેણે જીતી હતી.

1 / 5
દુલીપ ટ્રોફી ક્વાર્ટર-ફાઇનલમાં ઈસ્ટ ઝોને પ્રથમ બેટિંગ કરી અને પ્રથમ ઇનિંગમાં 467 રન બનાવ્યા. ઈસ્ટ ઝોન માટે સુદીપ કુમાર ઘરામીએ 146 રન બનાવ્યા, જ્યારે શાહબાઝ અહેમદે 167 રન ફટકાર્યા. વૈભવ સૂર્યવંશી દુલીપ ટ્રોફીની પોતાની ડેબ્યૂ મેચમાં ફક્ત 8 રન જ બનાવી શક્યો.

2 / 5
ઈસ્ટ ઝોનના 467 રનના જવાબમાં નોર્થ ઈસ્ટ ઝોને પહેલી ઇનિંગમાં ફક્ત 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને અને ફોલોઓન રમવાની ફરજ પડી. જેમાં ઈસ્ટ ઝોને  નોર્થ ઈસ્ટ ઝોનને તેમની બીજી ઇનિંગમાં 146 રનમાં ઓલઆઉટ કરી દીધું.

3 / 5
વૈભવ સૂર્યવંશીએ નોર્થ ઈસ્ટ ઝોનની બીજી ઇનિંગમાં પડેલી 10 વિકેટોમાંથી બે વિકેટ લીધી. વૈભવે ત્રણ ઓવર ફેંકી અને 11 રન આપીને બે વિકેટ લીધી. તેણે એક જ ઓવરમાં બંને વિકેટ લીધી હતી.

4 / 5
નોર્થઈસ્ટ ઝોનને હરાવીને, ઈસ્ટ ઝોને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું, જ્યાં હવે તેમનો મુકાબલો સેન્ટ્રલ ઝોન સામે થશે. દુલીપ ટ્રોફી સેમિફાઈનલ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. (PC:PTI/X/BCCI)

5 / 5

IND vs SL: શુભમન ગિલને પાછળ છોડી રિષભ પંત બન્યો ભારતનો નંબર-1 બેટ્સમેન

Follow Us
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

g clip-path="url(#clip0_868_265)">