AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સ અને MS ધોની વચ્ચે બધુ બરાબર નથી! IPL 2027માં ‘થાલા’ છોડશે CSK?

ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે એમએસ ધોનીની એક ઓફરને ફગાવી દીધી છે, જે બાદ CSK અને ધોની વચ્ચે મતભેદના સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલોમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે, જે બાદ હવે એ સ્પષ્ટ નથી કે ધોની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રહેશે કે નહીં.

| Updated on: Aug 25, 2026 | 5:22 PM
Share
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે મતભેદ વધી રહ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે.

1 / 5
એવા અહેવાલ છે કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સમાં હિસ્સો ખરીદવા માંગે છે. તેણે CSK મેનેજમેન્ટને કહ્યું હતું કે તે 25 ટકા હિસ્સો ઇચ્છે છે, પરંતુ ચેન્નાઈએ તેને ફક્ત ત્રણ ટકા હિસ્સો ઓફર કર્યો હતો.

2 / 5
ત્યારબાદ ધોનીએ પોતાની માંગણીઓ ઓછી કરી અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં 20 ટકા હિસ્સો ખરીદવાની ઓફર કરી. જોકે, મેનેજમેન્ટે ફક્ત 4 ટકા હિસ્સો સ્વીકારવા સંમતિ આપી. અંતે, ધોનીએ 18 ટકાની અંતિમ ઓફર કરી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ આખરે કુલ 5.5 ટકા માટે સહમત થયું.

3 / 5
અહેવાલો અનુસાર, ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આ મુદ્દા પર મતભેદ થયો છે. હવે એ સ્પષ્ટ નથી કે ધોની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રહેશે કે નહીં.

4 / 5
ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે 2008 થી ટીમનો ભાગ છે અને તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈએ પાંચ વખત IPL જીતી છે. (PC-PTI)

5 / 5

Duleep Trophy: વૈભવ સૂર્યવંશીની ટીમની ધમાકેદાર જીત, દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં બનાવી જગ્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">