ઇતિહાસની 5 ટૂંકી ટેસ્ટ મેચ, જે ODI કરતા ઝડપી પૂરી થઈ

24-08-2026

ટેસ્ટ ક્રિકેટમાં સામાન્ય રીતે મેચ પાંચ દિવસ ચાલે છે, પરંતુ કેટલીક મેચો બે દિવસથી પણ ઓછા સમયમાં પૂરી થઈ ગઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ યાદીમાં એવી 5 ટેસ્ટ મેચ સામેલ છે,  જે પોતાની ટૂંકી અવધિના કારણે ક્રિકેટ ઇતિહાસમાં ખાસ બની 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નંબર 5 પર  ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ છે જે 1888 માં  રમાઈ હતી, આ મેચ  196 ઓવરમાં પૂરી થઈ હતી, ઈંગ્લેન્ડે 21 રને  જીત મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નંબર 4 પર 2026ની ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ ટેસ્ટ છે  આ મેચ126 ઓવરમાં પૂરી થઈ અને  ઓસ્ટ્રેલિયાએ એક ઇનિંગ અને 51 રને જીત મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નંબર 3 પર 1935ની વેસ્ટ ઈન્ડિઝ vs ઈંગ્લેન્ડ બ્રિજટાઉન ટેસ્ટ છે આ મેચ 112 ઓવરમાં પૂરી થઈ હતી, જેમાં ઈંગ્લેન્ડે 4 વિકેટે જીત મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નંબર 2 પર 1932ની ઓસ્ટ્રેલિયા vs આફ્રિકા મેલબોર્ન ટેસ્ટ છે 109.2 ઓવરમાં પૂરી થયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એક ઇનિંગ અને 72 રને જીત મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નંબર 1 પર 2024ની ભારત vsઆફ્રિકા કેપટાઉન ટેસ્ટ છે  આ મેચ માત્ર 107 ઓવરમાં પૂરી થઈ હતી, જે ટેસ્ટ ક્રિકેટની સૌથી ટૂંકી મેચ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે 79 રનનો લક્ષ્યાંક માત્ર 12 ઓવરમાં હાંસલ કરીને દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM