(Credit Image : instagram)

24 : August

 આશિષ ચંચલાણી યુટ્યુબર છે

આશિષ ચંચલાણી એલી અવરામ સાથે રિલેશનશીપના કારણે ચર્ચામાં છે

યુટ્યુબર

(Credit Image :  instagram)

આશિષ ચંચલાણીના પિતા એક થિયેટરના માલિક છે

આશિષ ચંચલાણી

(Credit Image :  instagram)

આશિષ ચંચલાણીના પરિવારમાં માતા-પિતા એક બહેન છે

પરિવાર

(Credit Image :  instagram)

આશિષ ચંચલાણીની યુટ્યુબ ચેનલનું નામ આશિષ  ચંચલાણી વાઈન્સ છે

આશિષ  ચંચલાણી વાઈન્સ 

(Credit Image :  instagram)

આશિષ ચંચલાણીની  યુટ્યુબ ચેનલ પર અંદાજે 3 કરોડથી વધારે સબ્સક્રાઈબર છે

 3 કરોડ સબ્સક્રાઈબર 

(Credit Image :  instagram)

આશિષ ચંચલાણી ભારતના સૌથી લોકપ્રિય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે

 ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર 

(Credit Image :  instagram)

 આશિષ  ચંચલાણી જાહેરાત દ્વારા કરોડ રુપિયા કમાય છે

કમાણી

(Credit Image :  instagram)

આશિષ  ચંચલાણીનો જન્મ 7 ડિસેમ્બર, 1993 ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

આશિષ  ચંચલાણીએ પહેલો વીડિયો 2014માં પોસ્ટ કર્યો હતો

પહેલો વીડિયો

(Credit Image :  instagram)