AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Gujarat : ગુજરાતના તમામ શહેરોમાં સોનાના ભાવમાં ઉછાળો! અમદાવાદથી ભુજ સુધીનો શું છે આજનો રેટ?

ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24 અને 22 K સોનાના ભાવમાં નજીવો વધારો થયો છે. જ્યારે રાજ્યના વિવિધ શહેરોમાં 22K સોનાના ભાવ એકસમાન રહ્યા છે. ખાસ વાત એ છે કે છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

| Updated on: Aug 25, 2026 | 9:42 AM
Share
25 ઓગસ્ટ 2026 ના રોજ ગુજરાતમાં સોનાના વિવિધ કેરેટ અનુસાર આજના ભાવ દર્શાવામાં આવ્યા છે. જેમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹10 નો વધારા જોવા મળી રહ્યો છે. (Image Source | Groww)

1 / 7
આજે ગુજરાતમાં 24 K સોનાનો ભાવ ₹1,64,030 છે. જ્યારે 22 K સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,360 છે. 18 K સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,020 પર છે. (Image Source | Groww)

2 / 7
આ ચાર્ટ ગુજરાતના જુદા જુદા શહેરોમાં 22 K સોનાનો પ્રતિ 10 ગ્રામ આજનો ભાવ દર્શાવે છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભુજ, દાહોદ, ગાંધીધામ અને ગોધરા જેવા તમામ શહેરોમાં સોનાનો ભાવ એકસમાન ₹1,50,360 છે. (Image Source | Groww)

3 / 7
ગઈકાલની (24 ઓગસ્ટની) સરખામણીએ દરેક શહેરમાં સોનાના દરમાં 10 નો મામૂલી વધારો જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે સમગ્ર રાજ્યમાં 22K સોનાનો ભાવ સ્થિરતા સાથે નજીવા વધારા પર છે. (Image Source | Groww)

4 / 7
આજે 25 ઓગસ્ટ 2026 ના રોજ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,64,030 છે. (Image Source | Groww)

5 / 7
જ્યારે બરાબર એક મહિના પહેલા એટલે કે 25 જુલાઈ 2026 ના રોજ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,980 હતો.આ બંને તુલના કરતા માલૂમ પડે છે કે છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે ₹19,050.00 નો વધારો થયો છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું 10 દિવસની સૌથી ઊંચી સપાટીએ, દાગીના ખરીદતા પહેલા જાણી લો આજનો લેટેસ્ટ ભાવ!

Follow Us
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

g clip-path="url(#clip0_868_265)">