AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતનું હોકી વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર, કરો યા મરો મેચમાં હારી ટુર્નામેન્ટમાંથી થયું બહાર

હોકી વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયાની સફરનો અંત આવ્યો છે. ભારતીય ટીમ આર્જેન્ટિના સામેની મહત્વપૂર્ણ મેચમાં 3-5 થી હારી ગઈ હતી. આ કરો યા મરો મેચમાં હાર સાથે જ ભારત હોકી વર્લ્ડ કપ 2026માંથી બહાર થયું હતું.

| Updated on: Aug 24, 2026 | 8:46 PM
Share
ભારતની પુરુષ હોકી ટીમનું હોકી વર્લ્ડ કપ 2026 ના સેમિફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. એમ્સ્ટલવીનમાં રમાયેલી બીજા રાઉન્ડની પૂલ E મેચમાં આર્જેન્ટિનાએ ભારતને 5-3 થી હરાવ્યું, જેનાથી તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા.

1 / 5
સેમિફાઇનલની આશા જીવંત રાખવા માટે ભારતને ફક્ત જીતની જ નહીં, પરંતુ મોટા માર્જિનથી વિજયની જરૂર હતી, પરંતુ જીત છોડો ભારતીય ટીમ બે ગોલથી હારી ગઈ હતી. આર્જેન્ટિનાની મજબૂત આક્રમક રમત સામે ભારતનો મજબૂત ડિફેન્સ તૂટી ગયો.

2 / 5
આર્જેન્ટિનાએ પહેલા ક્વાર્ટરમાં લીડ મેળવી હતી અને બીજા ક્વાર્ટરમાં 2-0થી આગળ થઈ ગઈ હતી. ભારતના સુખજીત સિંહે ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આર્જેન્ટિનાએ ઝડપથી જવાબ આપ્યો અને તેમની લીડ બે સુધી વધારી દીધી. બીજા હાફમાં આર્જેન્ટિનાએ વધુ બે ગોલ કરીને સ્કોર 5-1 કર્યો.

3 / 5
ચોથા ક્વાર્ટરની અંતિમ મિનિટોમાં સુખજીત અને હાર્દિકના ગોલથી ભારતે આશા જગાવી હોવા છતાં ઘણું મોડું થઈ ગયું હતું. આ હાર સાથે, ભારત સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું. ભારતીય ટીમ હવે 7મા અને 8મા સ્થાન માટે બેલ્જિયમનો સામનો કરશે.

4 / 5
ભારતે હોકી વર્લ્ડ કપ 2026 માં સારી શરૂઆત કરી હતી પરંતુ પ્રથમ ત્રણ મેચમાં બે જીત છતાં ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. પ્રથમ મેચમાં ભારતે વેલ્સને 3-1થી હરાવ્યું હતું, જે બાદ બીજી મેચમાં  ઇંગ્લેન્ડે ભારતને 4-2થી હરાવ્યું હતું. ત્રીજા મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું હતું. જ્યારે છેલ્લી બે મેચમાં ભારતને હાર મળી હતી. નેધરલેન્ડ્સે ભારતને 3-1થી અને આર્જેન્ટિનાએ ભારતને 5-3થી હરાવ્યું હતું. (PC:X/HOCKEY INDIA)

5 / 5

IND vs SL: શુભમન ગિલને પાછળ છોડી રિષભ પંત બન્યો ભારતનો નંબર-1 બેટ્સમેન

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">