AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: શુભમન ગિલને પાછળ છોડી રિષભ પંત બન્યો ભારતનો નંબર-1 બેટ્સમેન

કોલંબો ટેસ્ટની પહેલી ઇનિંગમાં રિષભ પંતે 63 રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલ 50 રન બનાવીને આઉટ થયો હતો. ચોક્કસથી પંતે ગિલ કરતા 13 રન વધુ બનાવ્યા હતા અને તે ગિલથી આગળ રહ્યો હતો. જોકે અન્ય એક મામલે પણ વિકેટકીપર પંતે કેપ્ટન ગિલને પાછળ છોડ્યો હતો અને ભારતનો નંબર-1 બેટ્સમેન પણ બન્યો હતો.

| Updated on: Aug 24, 2026 | 8:32 PM
Share
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં રિષભ પંતે 63 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન પંતે કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડી દીધો હતો.

1 / 5
હવે પ્રશ્ન એ છે કે પંતે ગિલને કયા મામલે પાછળ છોડ્યો છે? તેનો જવાબ WTC ચક્રમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવામાં રહેલો છે. રિષભ પંત હવે WTCમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

2 / 5
પંત અને ગિલ બંનેએ અત્યાર સુધીમાં WTC માં 42-42 મેચ રમી છે. પંતે ગિલ કરતા બે ઓછી ઇનિંગ રમી છે, પરંતુ હાલમાં તેની પાસે ગિલ કરતા વધુ રન છે. ગિલે 76 ઇનિંગમાં 2,917 રન બનાવ્યા છે. બીજી તરફ પંતે 74 ઇનિંગમાં 2,948 રન સાથે ગિલને પાછળ છોડી દીધો છે.

3 / 5
પંત અને ગિલ પછી રોહિત શર્મા,રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી WTC માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ છે. રોહિતના નામે 2,716 રન છે, જ્યારે જાડેજાના 2,675 રન છે. વિરાટ કોહલીના WTC માં 2,617 રન છે.

4 / 5
રોહિત અને વિરાટ હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. જાડેજા પાસે રોહિતને પાછળ છોડવાની તક છે. આ દરમિયાન, પંત અને ગિલ વચ્ચે WTC રન રેસ રસપ્રદ બનવાની છે. પંતે ચોક્કસપણે લીડ લીધી છે, પરંતુ ગિલ મોટી ઇનિંગ સાથે લીડ પાછી મેળવી શકે છે. (PC: PTI)

5 / 5

ધ્રુવ જુરેલના ડાબા કાંડા પર શું લખ્યું છે ? સદી ફટકાર્યા બાદ બતાવ્યું ખાસ ટેટૂ, જાણો તેની પાછળની કહાની

Follow Us
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી

આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે

ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ

મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે

સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video

ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત

g clip-path="url(#clip0_868_265)">