25-08-2026

વૈભવ સૂર્યવંશીએ  રેડ બોલ ક્રિકેટમાં કેટલી વિકેટ લીધી છે

વૈભવ સૂર્યવંશી  દુલીપ ટ્રોફીમાં  રમી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન ટીમનો વાઇસ કેપ્ટન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીની પોતાની ડેબ્યૂ મેચમાં 2 વિકેટ લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નોર્થ ઈસ્ટ ઝોન સામે ક્વાર્ટર ફાઇનલમાં વૈભવે 3 ઓવર બોલિંગ કરી અને 2 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે પ્રશ્ન એ છે કે તેણે પોતાની રેડ બોલ ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધીમાં કેટલી વિકેટ લીધી છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીએ તેની રેડ બોલ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 4 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન માટે 2 વિકેટ લેવા ઉપરાંત વૈભવે  રણજી ટ્રોફીમાં  બિહાર માટે પણ 2 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધીમાં કુલ  9 રેડ બોલ મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM