AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે સ્ટાર ભારતીય ક્રિકેટરોની બહેનો જે તેમના ભાઈઓની સપોર્ટ સિસ્ટમ છે, જુઓ ફોટો

Indian Cricketers Sisters : હવે ગણતરીના દિવસો બાદ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન આવશે. તો આજે આપણે ભારતના આ સ્ટાર ક્રિકેટરની બહેનો વિશે જાણીએ, જે હંમેશા ભાઈના પડખે ઉભી છે.

| Updated on: Aug 25, 2026 | 11:38 AM
Share
રક્ષાબંધન એક માત્ર તહેવાર નથી પરંતુ ભાઈ-બહેનના અતુટ સંબંધોનું પ્રતિક છે. મેદાન પર શાનદાર પ્રદર્શનથી કરોડો ચાહકોના દિલ જીતનાર ભારતીય ક્રિકેટર પોતાના બહેનોને ખુબ પ્રેમ કરે છે. જીતની ખુશીથી લઈ મુશ્કેલ પરિસ્થિતમાં હંમેશા ભાઈને સાથ આપે છે.

1 / 9
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની બહેનનું નામ જયંતી ધોની છે. 3 આઈસીસી ટ્રોફી જીતનાર દુનિયાનો એક માત્ર ભારતીય કેપ્ટન ધોનીની બહેન શિક્ષક છે. આ ભાઈ બહેન વચ્ચે ખુબ પ્રેમ છે.

2 / 9
શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ભાઈને સતત પ્રેરિત કરે છે. શુભમન ગિલ અનેક વખત કહી ચૂક્યો છે કે, તેમની બહેને તેને અનુસાશન અને મહેનતનું મહત્વ શિખવાડ્યું છે. ક્રિકેટની સફરમાં તેનું મહત્વનું યોગદાન રહ્યું છે.

3 / 9
દીપક ચાહરની બહેન માલતી ચાહરને પણ બધા ઓળખતા જ હશે. માલતી ચાહર બિગ બોસમાં જોવા મળી હતી. માલતી અભિનેત્રી સાથે મોડલ પણ છે. ભાઈને પ્રેરિત કરવાની સાથે સાથે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

4 / 9
 ભારતીય ક્રિકેટ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની બહેનનું નામ ભાવના ઢીંગરા છે. વિરાટ કોહલી પોતાની બહેન ભાવનાથી નાનો છે. ભાવના હંમેશા વિરાટને સપોર્ટ કરતી રહે છે. વિરાટ કોહલીની સફળતામાં બહેનનો મોટો ફાળો રહ્યો છે.

5 / 9
બેટથી તોફાની ઈનિગ્સ રમનાર શ્રેયસ અય્યર ખુબ સ્ટાઈલિશ છે. અય્યર હંમેશા મેદાન મેદાનની બહાર પોતાના ચાહકોનું મનોરંજન કરતો જોવા મળી ચૂક્યો છે. અય્યરની બહેનનું નામ શ્રેષ્ઠતા અય્યર છે. હાલમાં લોક અપ 2માં પણ જોવા મળી હતી.

6 / 9
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની બહેનનું નામ જુહિકા પોતાના ભાઈથી ઉંમરમાં મોટી છે. એક શિક્ષક તરીકે કરિયર શરુ કરનાર જુહિકા સેલિબિટી મેકઅપ આર્ટિસ્ટ બની ચૂકી છે. લાઈમલાઈટથી દુર રહે છે.

7 / 9
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષની ઉંમરમાં માતાને ગુમાવી હતી. પરંતુ તેની 2 બહેનો નૈના અને પદ્મિની બાએ ક્રિકેટ કરિયરમાં રવિન્દ્ર જાડેજાની મદદ કરી હતી. નૈના નર્સ તરીકે કામ કરતી હતી. હવે રાજકારણમાં એક્ટિવ છે.

8 / 9
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની બહેનનું નામ સાક્ષી પંત છે. તે પોતાના ભાઈથી નાની છે. આ સાથે ઈંગ્લેન્ડની યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પંત હંમેશા સોશિયલ મીડિયા પર માતા અને બહેન સાથે ફોટો પોસ્ટ કરતો હોય છે. પંતની બહેનના લગ્ન થઈ ચૂક્યા છે.

9 / 9

આજે મહેન્દ્ર સિંહ ધોનીનો 45મો જન્મદિવસ, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">