AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધ્રુવ જુરેલે MS ધોનીનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, શ્રીલંકામાં રચ્યો ઈતિહાસ

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ધ્રુવ જુરેલે દમદાર સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની બિજીં સદી છે. જોકે 76 રનનો આંકડો પાર કરતાની સાથે જ તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો હતો.

| Updated on: Aug 24, 2026 | 5:03 PM
Share
શ્રીલંકામાં વર્ષોથી ટકી રહેલો એમએસ ધોનીનો રેકોર્ડ તૂટી ગયો છે.

1 / 5
ધ્રુવ જુરેલે શ્રીલંકા સામે 76 રન બનાવતાની સાથે જ ધોનીને પાછળ છોડી દીધો હતો.

2 / 5
હકીકતમાં, જુરેલ શ્રીલંકામાં 7મા નંબર પર બેટિંગ કરતા સૌથી લાંબી ઇનિંગ રમનાર ખેલાડી બની ગયો છે.

3 / 5
અગાઉ આ રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીએ 7મા નંબર પર બેટિંગ કરતા શ્રીલંકામાં 76 રન બનાવ્યા હતા જે રેકોડ હતો અને હવે તે તૂટી ગયો છે.

4 / 5
ધ્રુવ જુરેલે પણ પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 51 રન બનાવ્યા હતા. જોકે બીજી ઇનિંગમાં તે ફક્ત 7 રન જ બનાવી શક્યો હતો, પરંતુ જુરેલ હવે કોલંબોમાં સદી ડમદાર ફટકારી છે. (Photo: PTI)

5 / 5

સચિન તેંડુલકરની પુત્રવધૂએ ક્રિકેટથી અલગ બનાવી પોતાની ઓળખ, બની આ ક્ષેત્રની નિષ્ણાત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">