AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ચાલુ શ્રેણીની વચ્ચે બદલાશે પાકિસ્તાનનો મુખ્ય કોચ! અનેક ખેલાડીઓની પણ ટીમમાંથી થશે છુટ્ટી

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સતત બે હાર બાદ પાકિસ્તાન ટીમમાં મોટા ફેરફારના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્રીજી ટેસ્ટ પહેલાં ટીમ મેનેજમેન્ટ કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે. કોચિંગ સ્ટાફમાં ફેરફારની સાથે કેટલાક ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર કરવામાં આવે તેવી ચર્ચા છે. જોકે, આ ફેરફારો અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

| Updated on: Aug 31, 2026 | 4:03 PM
Share
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ મુશ્કેલીભર્યો સાબિત થયો છે. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ટીમ પહેલેથી જ 0-2થી પાછળ છે અને હવે અંતિમ મેચ પહેલાં ટીમમાં મોટા ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

1 / 5
પાકિસ્તાનની બેટિંગ અત્યાર સુધી ખાસ પ્રભાવ પાડી શકી નથી. ટીમ ઇંગ્લેન્ડ સામેની ચારેય ઇનિંગમાં 200 રનનો આંકડો પાર કરી શકી નથી. પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ અને 103 રનથી, જ્યારે બીજી ટેસ્ટમાં 194 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

2 / 5
ત્રીજી ટેસ્ટ 9 સપ્ટેમ્બરે બર્મિંગહામમાં રમાવાની છે. આ મેચ પહેલાં માઈક હેસનને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલમાં ટેસ્ટ કોચિંગની જવાબદારી સરફરાઝ અહેમદ સંભાળી રહ્યા છે, પરંતુ તેમનું ભવિષ્ય અનિશ્ચિત હોવાનું અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે.

3 / 5
ટીમમાં પણ કેટલાક ફેરફાર થવાની શક્યતા છે. ઈજાગ્રસ્ત ઈમામ-ઉલ-હકને ઘરે પરત મોકલવામાં આવી શકે છે, જ્યારે મોહમ્મદ રિઝવાનને પણ ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરવામાં આવે તેવી ચર્ચા છે. સેમ અયુબ અને અરાફત મિન્હાસને ટીમમાં સામેલ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

4 / 5
જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી કોચ કે ખેલાડીઓમાં ફેરફાર અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. માઈક હેસન હાલમાં પાકિસ્તાનની વનડે અને T20 ટીમ સાથે જોડાયેલા છે. હવે જોવામાં રસપ્રદ રહેશે કે બર્મિંગહામ ટેસ્ટ પહેલાં પાકિસ્તાન ખરેખર કેટલા મોટા ફેરફાર કરે છે. (PC:PTI/X)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઈ ફેન્સમાં ભારે ઉત્સાહ, 48 કલાકમાં 26,000 ટિકિટો વેચાઈ ગઈ

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ

રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય

ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી

વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'

અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા

Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ

વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'

ઉધના સ્ટેશન પર 15,000 મુસાફરોની ક્ષમતા સાથે વિશાળ યાત્રી સુવિધા કેન્દ્

g clip-path="url(#clip0_868_265)">