AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઈ ફેન્સમાં ભારે ઉત્સાહ, 48 કલાકમાં 26,000 ટિકિટો વેચાઈ ગઈ

ટીમ ઈન્ડિયાના ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઈને ક્રિકેટ ચાહકોમાં અત્યારથી જ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવાસ શરૂ થવામાં હજુ સમય છે, પરંતુ ટિકિટના વેચાણે અત્યારથી જ નવો રેકોર્ડ બનાવી દીધો છે. માત્ર 48 કલાકમાં હજારો ટિકિટો વેચાઈ ગઈ છે અને કેટલીક મેચો માટે તમામ ટિકિટો ઝડપથી વેચાઈ જવાની શક્યતા છે.

| Updated on: Aug 27, 2026 | 8:35 PM
Share
ભારતીય ટીમ માટે આગામી કેટલાક મહિના ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. શ્રીલંકા પ્રવાસ બાદ ઘરઆંગણે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી રમાશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામેનો પ્રવાસ શરૂ થશે.

1 / 6
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થશે. આ પ્રવાસમાં ત્રણેય ફોર્મેટની કુલ 12 મેચ રમાશે, જેના કારણે ચાહકોમાં અત્યારથી જ ઉત્સુકતા વધી ગઈ છે.

2 / 6
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, 24 ઓગસ્ટથી શરૂ થયેલા પ્રી-સેલના પ્રથમ 48 કલાકમાં 26,000 ટિકિટો વેચાઈ ગઈ છે. ખાસ કરીને ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાનારી વ્હાઇટ-બોલ મેચોની ટિકિટ માટે ભારે માંગ જોવા મળી છે.

3 / 6
ક્રાઇસ્ટચર્ચનું હેગલી ઓવલ પણ ચાહકોનું કેન્દ્ર બન્યું છે. અહીં 22 અને 24 ઓક્ટોબરે બે T20 મેચ રમાશે. આ ઉપરાંત 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી બીજી ટેસ્ટ પણ અહીં યોજાશે.

4 / 6
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચીફ માર્કેટિંગ અને કોમર્શિયલ ઓફિસર ગ્લેન ક્રિચલીએ ઝડપી ટિકિટ વેચાણ પર ખુશી વ્યક્ત કરી હતી. સામાન્ય લોકો માટે ટિકિટનું વેચાણ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે.

5 / 6
ભારતની પાંચ T20, પાંચ વનડે અને બે ટેસ્ટની આ લાંબી શ્રેણી માટે ચાહકોમાં અત્યારથી જ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. (PC:PTI/X)

6 / 6

એશિયા કપ માટે દુબઈ પહોંચી ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન સામેના મુકાબલા પર બધાની નજર

Follow Us
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ

રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે

સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

g clip-path="url(#clip0_868_265)">