AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 9 સદી ફટકારીને શુભમન ગિલ બન્યો નંબર-1, વિરાટ કોહલી-શિખર ધવનનો રેકોર્ડ તોડશે રેકોર્ડ!

શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં શાનદાર સદી ફટકારી. આ સદી સાથે ગિલ સૌથી ઝડપી 9 વનડે સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો . હવે ગિલ પાસે વિરાટ કોહલી અને શિખર ધવન જેવા દિગ્ગજોને પાછળ છોડવાની શાનદાર તક છે. ગિલના જોરદાર ફોર્મને જોતા તે આગામી મેચમાં જ આ કમાલ કરી શકે છે.

| Updated on: Jun 18, 2026 | 5:20 PM
Share
શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં 154 રન બનાવ્યા. આ ગિલની નવમી વનડે સદી છે, આ સદી સાથે તેણે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

1 / 7
શુભમન ગિલ સૌથી ઝડપી 9 વનડે સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે માત્ર 63 ઇનિંગ્સમાં નવ સદી ફટકારી છે. સૌથી ઝડપી 6, 7 અને 8 વનડે સદીનો રેકોર્ડ પણ ગિલના જ નામે છે.

2 / 7
શુભમન ગિલ પાસે હવે સૌથી ઝડપી 10 અને 11 વનડે સદી ફટકારનાર ખેલાડી બનવાની તક છે. તે શિખર ધવન અને વિરાટ કોહલીના રેકોર્ડ તોડવાની નજીક છે.

3 / 7
શિખર ધવનના નામે સૌથી ઝડપી 10 વનડે સદી ફટકારવાનો રેકોર્ડ છે, તેણે 77 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

4 / 7
વિરાટ કોહલી 11 વનડે સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી છે, તેણે 82 ઇનિંગ્સમાં સદી ફટકારી છે.

5 / 7
જો ગિલ આગામી 13 ઇનિંગમાં સદી ફટકારે છે, તો તે ભારત માટે સૌથી ઝડપી 10 ODI સદી ફટકારનાર ખેલાડી બની જશે.

6 / 7
શુભમન ગિલનું હાલનું ફોર્મ જોતા લાગે છે કે તે આ બંને રેકોર્ડ તોડી શકે છે. આશા છે કે, તે શનિવારે અફઘાનિસ્તાન સામેની મેચમાં જ આ સિદ્ધિ હાંસલ કરશે. (PC:PTI/X/BCCI)

7 / 7

Breaking News: ગિલને છોડો, કોહલી-રોહિત પણ નથી તોડી શક્યા ભારતીય દિગ્ગજનો આ મહા-રેકોર્ડ, 15 વર્ષથી છે અતૂટ

Follow Us
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ

દ્વારકામાં વારંવાર વીજપૂરવઠો ખોરવાતા ખેડૂતોનો ભભુક્યો રોષ

સુરત ન્યુ કોર્ટને બોમ્બની ઉડાવવાની આપી ધમકી,જુઓ Video

ગોડાદરા રોડ પર કાપડ માર્કેટના વેપારીઓ 7 દિવસથી દુકાન નથી ખોલી શક્યા

સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય

બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'

'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ

મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા

ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ

RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો

g clip-path="url(#clip0_868_265)">