Roger Binny Family: પુત્ર ક્રિકેટર, વહુ સ્પોર્ટસની સ્ટાર એન્કર, જાણો BCCIના નવા બોસ રોજર બિન્નીના પરિવાર વિશે

Roger Binny BCCI New President: આજે યોજાયેલી BCCIની વાર્ષિક બેઠકમાં પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેણે સૌરવ ગાંગુલીની જગ્યા લીધી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 3:30 PM
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ (BCCI) ને તેનો નવો બોસ મળ્યો છે. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓલરાઉન્ડર રહેલા રોજર બિન્ની 36માં પ્રમુખ બન્યા છે. આજે મુંબઈમાં હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં તેમને સર્વસંમતિથી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ એંગ્લો-ઈન્ડિયન છે.

1 / 6
રોજર ભારતનો પહેલો એંગ્લો ક્રિકેટર હતો, જે સ્કોટલેન્ડનો હતો, પરંતુ તેનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હતો. તેનો પરિવાર મૂળ સ્કોટલેન્ડનો છે. જેઓ પાછળથી ભારતમાં સ્થાયી થયા.

2 / 6
સ્ટુઅર્ટ બીન્ની એ ભારતીય ક્રિકેટમાં જાણીતુ નામ છે. જોકે ભારતીય ક્રિકેટમાં તે ખાસ યોગદાન નથી આપ્યો શક્યો છતા પણ તેના નામથી સૌ કોઈ પરિચીત છે.તેના પિતાનુ નામ જ તેના માટે ઓળખ છે. તેના પિતા 1983 માં ભારતને વિશ્વકપ અપાવનારી ટીમના હિસ્સો હતા. બીન્ની અને ભારતીય સ્પોર્ટ્સ જર્નાલીસ્ટ મયંતિ લાંગર વચ્ચે પ્રેમ પણ ખૂબ પાંગર્યો હતો.

3 / 6
પિતાની જેમ પુત્ર સ્ટુઅર્ટ બિન્નીએ પણ ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સ્ટુઅર્ટ બિન્નીએ વનડેમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ સ્પેલ નાખવાનો રેકોર્ડ બનાવ્યો છે.સ્ટુઅર્ટ બિન્નીની વાઈફ મયંતી લેંગરની સ્ટાઈલના લોકો દિવાના છે, સોશિયલ મીડિયા પર બિન્નીને પણ ટક્કર આપે છે

4 / 6
મયંતીએ વર્ષ 2008થી ઈન્ડિયન પ્રીમિયર લીગથી ક્રિકેટ કવર કરવાનું શરૂ કર્યું હતું. આ પછી તેને ક્રિકેટ સાથે ઊંડો સંબંધ જોડાયો. આ જ કારણ છે કે તેણે 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપને હોસ્ટ કર્યુ હતું.

5 / 6
બીન્ની જર્નાલિસ્ટ મયંતિ લાંગરના સંપર્કમાં ઇન્ડિયન ક્રિકેટ લીગની એક મેચમાં આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. 2007 થી બંને વચ્ચે ડેટીંગની શરુઆત થઈ હતી. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">