ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીતનો હીરો છે આ ગુજ્જુ પ્લેયર, જુઓ ફોટો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચનો હીરો ગુજ્જુ પ્લેયર અક્ષર પટેલ રહ્યો છે. આ જીતમાં તેનું પર્ફોમન્સ શાનદાર રહ્યું છે. આ જીતમાં તેને બોલિંગ કરતાં એક વિકેટ ઝડપી છે.

| Updated on: Dec 03, 2023 | 10:52 PM
અક્ષર પટેલે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેને ટીમ ડેવિડની વિકેટ લઈને સૌથી મોટી 57 રનની પાર્ટનરશિપ તોડી હતી.

1 / 5
આ મેચમાં સૌથી ઈકોનોમિક બોલર તરીકે એકમાત્ર પ્લેયર અક્ષર પટેલ સામે આવ્યો હતો.

2 / 5
અક્ષર પટેલે 3.50 ની એવરેજથી 14 રન આપ્યા હતા.

3 / 5
ભારતનો એકમાત્ર બોલર અક્ષર પટેલે આજે 10 ડોટ બોલ નાખ્યા છે. આ સિવાય અક્ષર પટેલે 31 રન ફટકાર્યા હતા અને તેમાં એક ફોર અને સિક્સ ફટકારી હતી.

4 / 5
અક્ષર પટેલની ઓવરમાં કાંગરુઓના બેટર્સ બેટિંગ કરી શકી ન હતા, તેની ઓવરમાં એક પણ ફોર કે સિક્સ ફટકારી શક્યા ન હતા.

5 / 5
Follow Us:
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત

અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત

ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી

g clip-path="url(#clip0_868_265)">