રિંકુ સિંહને લઈને આશિષ નેહરાએ કરી મોટી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું
ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે આ ભૂલનું પુનરાવર્તન કરવા માંગતું નથી. આ કારણથી તેને ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ મુજબ રોહિત શર્મા ટીમનો કેપ્ટન રહેશે. ટીમ ઈન્ડિયા પાસે ફિનિશર્સ માટે બે સારા વિકલ્પ છે. તેમાંથી એક રિંકુ સિંહ છે.
Most Read Stories