AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Couple Yoga: પ્રેમ અને સ્વાસ્થ્યની એકસાથે રાખો સંભાળ, કપલ કરો આ યોગાસનનો અભ્યાસ, રિલેશનશિપ બનશે મજબૂત

Couple Yoga: યુવાઓમાં કપલ યોગનું મહત્વ વધ્યું છે. ઘણા કપલો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેમ જેમ તેઓ સંબંધમાં સાથે મોટા થાય છે, તેમ તેમ તેમની એકબીજા પ્રત્યેની લાગણીઓ સુકાઈ જાય છે. કપલ યોગ આ ભાવનાત્મક તબક્કાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે અને પછી તેઓ પોતાને ભાવનાત્મક રીતે સંકળાયેલા અને એકબીજા પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે.

| Updated on: Jun 07, 2025 | 9:49 AM
આજના સમયમાં યોગ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે જોઈએ તો આજના સમયમાં યોગ સૌથી વધુ ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.

1 / 8
ડબલ ડાન્સર પોઝ: જ્યારે એક પાર્ટનરને બેલેન્સ કરવાની વાત આવે છે ત્યારે બીજો તેને હેલ્પ કરે છે. કારણ કે તમારા હાથ પોઝમાં જોડાયેલા હોય છે. તેથી તમે વધારે સમય એક જ પોઝમાં રહી શકો છો. આનાથી પગના સ્નાયુઓ મજબૂત બને છે.

2 / 8
લિફ્ટેડ બો: ફાયદા: આધાર આપવા માટે થોડીક તાકાતની જરુર પડે છે. આ પોઝ ફક્ત જોવામાં જ સુંદર નથી, પણ પ્રેક્ટિસ કરવા માટે પણ અદ્ભુત છે.

3 / 8
મેરુદંડાસન:  તમારા પાર્ટનરનો હાથ પકડીને તમારા બેલેન્સનું નિરિક્ષણ કરવાની આ એક મજાની રીત છે અને તે તમારા ખભામાં તણાવ મુક્ત કરવાની પણ એક રીત છે.

4 / 8
ડબલ સાઇડ પ્લેન્ક: સાઇડ પ્લેન્ક હંમેશા ખૂબ લાંબા સમય સુધી પકડી રાખવાની હોય છે. ક્યારેક કોઈ તમારી સાથે હોય તો ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બને છે અને તમને લાંબા સમય સુધી પકડી રાખવા માટે પ્રેરિત કરે છે. કપલ્સ યોગનો અંતિમ ધ્યેય વિશ્વાસ, વિશ્વસનીયતા, આદર અને એકબીજા માટે પુષ્કળ પ્રેમને પ્રોત્સાહન આપીને સંબંધોને મજબૂત બનાવવાનો છે. તમને કાંડામાં ઈજા થઈ હોય, તો તમારે આ પોઝ ન કરવો જોઈએ. કેમ કે બધું વજન તમારા કાંડાના ભાગે જ આવે છે.

5 / 8
કપલ વૃક્ષાસન: જેવી રીતે તમે સિંગલ વૃક્ષાસન કરો છો એવો જ પોઝ બનાવવાનો છે. ફક્ત તમારે તેમાં બહાર ની સાઈડની હાથને એક બીજા સાથે રાખીને નમસ્કાર મુદ્રા બનાવવાની છે. અને અંદર ના બંનેના હાથને ઉપર લઈ જઈને એકબીજાને સાથે ડાળીની જેમ વિંટાળવાના છે.

6 / 8
કપલ ઉષ્ટ્રાસન: સાદા ઉષ્ટ્રાસનની જેમ જ આ કરવાનું છે. પરંતુ એકબીજાના હાછ પકડીને તેને સ્ટ્રેચ કરવાનું છે.

7 / 8
કોબરા બેક બેન્ડ: ફોટોમાં જે રીતે દેખાય છે તે રીતે શલભાસન જેવી સ્થિતિમાં એક પાર્ટનરે બોડી સહેજ કમરથી ઉંચુ કરવાનું રહેશે અને બીજા પાર્ટનરે ઉભા ઉભા જ આ ભૂજંગાસન જેવો પોઝ કરીને પાર્ટનરનો હાથ પકડવાનો રહેશે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

8 / 8

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">