Sell Share : કંપનીએ ડિવિડન્ડ પર લગાવી રોક, 17500 કર્મચારીઓની છટણીના સમાચાર, શેર વેચી નિકળી રહ્યા છે રોકાણકારો
ચીપ બનાવતી શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ખાનગી પોર્ટલના અહેવાલ અનુસાર, કંપની 17500 નોકરીઓ પણ છટણી કરવા જઇ રહી છે. કંપનીએ ડિવિડન્ડ પણ રોકી દીધું છે. 29 જૂન સુધીમાં, કંપની પાસે $11.29 બિલિયનની રોકડ અને રોકડ સમકક્ષ હતી, અને અંદાજે $32 બિલિયનની કુલ વર્તમાન જવાબદારીઓ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 40%થી વધુનો ઘટાડો થયો છે.
Most Read Stories