AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બોલિવૂડ સ્ટાર જે ધોરણ 12માં નાપાસ છે, પણ બોલિવુડમાં આપે છે હિટ ફિલ્મો

બોલિવુડમાં અનેક એવા બોલિવુડ સ્ટાર છે. જે ભણવામાં ઢગલાના ઢ જેવા હતા પરંતુ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપી છે. તો ચાલો જોઈએ ક્યા ક્યા બોલિવુડ સ્ટાર ધોરણ 12માં નાપાસ છે.

| Updated on: May 05, 2025 | 12:10 PM
Share
આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં આ વર્ષે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 83.51 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષની તુલનાએ 1.0 ટકા વધુ છે. સામાન્ય પ્રવાહમાં 93.07 ટકા પરિણામ નોંધાયું છે, જેમાં પણ ગયા વર્ષની તુલનામાં 1.14 ટકાનો વધારો થયો છે.

1 / 5
કંગના રનૌત બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. જો મીડિયા રિપોર્ટ્સ મુજબ કંગના 12મા ધોરણમાં નાપાસ થઈ હતી. આજે આપણે કેટલાક એવા બોલિવુડ વિશે વાત કરીશું. જે ધોરણ 12માં નાપાસ છે.

2 / 5
બોલિવુડની એક એવી અભિનેત્રી જે કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. કંગના રનૌત ધોરણ 12માં નાપાસ છે. ત્યારબાદ તેમણે અભ્યાસ છોડી મોડલિંગમાં  કારકિદી બનાવી. આજે કંગના બોલિવુડ સાથે રાજકારણમાં પણ સક્રિય છે.

3 / 5
કાજોલ એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે પોતાની પહેલી ફિલ્મ 'બેખુદા' કરી. આ પછી તેમની ફિલ્મ 'બાઝીગર' ને અપાર સફળતા મળી. અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેણે શાળા અધવચ્ચે જ છોડી દીધી. તેણે 12મું પાસ પણ નથી કર્યું.

4 / 5
અર્જુન કપૂર પણ ધોરણ 12માં નાપાસ છે. ધોરણ 12માં નાપાસ થતા તેમણે અભ્યાસ છોડી દીધો હતો. તેમણે નક્કી કર્યું કે, હવે બોલિવુડમાં કામ કરવું છે. અર્જુન કપૂરના પિતા બોલિવુડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર છે. આ કારણે અર્જૂન બોલિવુડમાં એન્ટ્રી કરી. તે સમયે તેનો વજન અંદાજે 140 કિલો હતો. બાદમાં જીમમાં પરસેવો પાડી હિટઅને ફિટ સ્ટાર બન્યો.

5 / 5

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">