સ્ટાઈલની બાબતમાં બોલિવૂડ અભિનેત્રીને ટક્કર આપે છે શ્વેતા તિવારીની લાડલી પલક, જુઓ ફોટો

શ્વેતા તિવારીની લાડલી પલક તિવારીએ હાલમાં જ તેનું ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખૂબ જ ગોર્જિયસ લુકમાં જોવા મળી રહી છે. પૂલની બાજુમાં તેની આ સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 12:55 PM
 શ્વેતા તિવારીની લાડલી બોલિવુડમાં પોતાની ઓળખ બનાવવા કોશિષ કરી રહી છે, તેની સોશિયલ મીડિયા પર ખુબ ફેન ફોલોઅર્સ છે. હાલમાં જ પલક તિવારીએ કેટલાક ફોટો શેર કર્યા છે.

1 / 5
પલક તિવારીએ પુલ કિનારે બેસી પોતાનું ફોટોશુટ કરાવ્યું છે. જેમાં તે ખુબ બોલ્ડ જોવા મળી રહી છે. તે ખુબ સુંદર તો છે જ પરંતુ સાથે તે પોતાના ચાહકો સાથે જોડાવવાનો પણ હુનર રાખે છે.

2 / 5
ખુબ જ બોલ્ડ આઉટફિટમાં સ્વિમિંગ પુલ કિનારે હસીનાએ બોલ્ડ અદાઓ દેખાડી હતી. આ ફોટો પર બોલિવુડ સેલિબ્રિટી પણ કોમેન્ટ કરી રહ્યા છે.

3 / 5
આ પહેલા પણ પલક તિવારીએ કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. જ્યારથી તે હાર્ડી સંધુ સાથે 'બિજલી-બિજલી' ગીતમાં જોવા મળી છે, ત્યારથી લોકો તેની નોંધ લેવા લાગ્યા છે.

4 / 5
 જ્યારથી લોકોને જાણ થઈ કે, પલક શ્વેતા તિવારીની છોકરી છે. ત્યારથી તેની ફેનફોલોઉંગમાં પણ વધારો થયો છે. એક ગીતના કારણે પલક તિવારીએ ખુબ ચાહના પણ મેળવી છે.

5 / 5
Follow Us:
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર

રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ

દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ

માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ

આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત

નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ

સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video

બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ

g clip-path="url(#clip0_868_265)">