નવરાત્રી વચ્ચે આ સિંગરના કોન્સર્ટની તમામ ટિકિટ માત્ર 9 મિનિટમાં વેચાઈ ગઈ, જુઓ ફોટો
દિલજીત દોસાંઝ ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી રહ્યો છે. તેમણે જ્યારથી ઈન્ડિયામાં પોતાના ટુરની જાહેરાત કરી છે. ત્યારેથી ટિકિટ લેવા માટે પડાપડી થઈ રહી છે. આ શહેરમાં તો માત્ર 9 મિનિટમાં કોન્સર્ટની તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી.
Most Read Stories