Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: હોમ ગ્રાઉન્ડ પર સૂર્યા-ગંભીરે તક ન આપતા ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ફરી થયો નિરાશ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે, જ્યાં હર્ષિત રાણા ફરી એકવાર નિરાશ થયો છે. હર્ષિતને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી ન હતી. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થયો નથી.

| Updated on: Oct 09, 2024 | 8:03 PM
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો હશે જ્યારે આ ખેલાડીને બીજી T20માં પણ તક ન મળી.

1 / 5
જ્યારે સૂર્યકુમાર યાદવે દિલ્હી T20માં તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે તેમાં હર્ષિત રાણાનું નામ નહોતું.

2 / 5
સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે દિલ્હીમાં ગ્વાલિયરમાં જે હતી એ જ ટીમ સાથે મેદાનમાં ઉતારશે.

3 / 5
દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ હર્ષિત રાણાનું હોમ ગ્રાઉન્ડ છે અને તેને આશા હતી કે તેને હોમ સ્ટેડિયમમાં તક મળશે પરંતુ તેમ થયું નહીં.

4 / 5
જોકે, દિલ્હીનો મયંક યાદવ ચોક્કસપણે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે. (All Photo Credir : PTI)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">