11 ઓકટોબર 2024

T20 વર્લ્ડ કપ વિજેતા  ટીમ ઈન્ડિયાના ખેલાડીને મળી પોલીસમાં નોકરી

તેલંગાણા સરકારે  મોહમ્મદ સિરાજને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

મોહમ્મદ સિરાજને તેલંગાણાના DSP તરીકે નિયુક્ત કરવામાં આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

હૈદરાબાદમાં ઘર બનાવવા 600 ચોરસ યાર્ડ જમીન આપવાનો નિર્ણય લેવાયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

T20 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં મોહમ્મદ સિરાજ તેલંગાણાનો એકમાત્ર ક્રિકેટર હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

T20 વર્લ્ડ કપ 2024માં મોહમ્મદ સિરાજને કુલ ત્રણ મેચમાં રમવાની તક મળી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપની ફાઈનલ પણ રમી ચૂક્યો છે મોહમ્મદ સિરાજ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 29 ટેસ્ટ, 44 વનડે, 16 T20 મેચ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

હાલમાં મોહમ્મદ સિરાજ  ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ બોલરોમાંથી એક

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP