રોજ રાત્રે પગ તૂટે તો આ વિટામીનની હોઈ શકે કમી 

11 Oct 2024

ઘણા લોકોને રાત્રે સૂતી વખતે પગમાં સખત દુખાવો થાય છે, જેને તેઓ ઘણીવાર અવગણતા હોય છે, પરંતુ આ સમસ્યા કેટલાક વિટામિનની ઉણપને કારણે થઈ શકે છે.

વિટામિન ડીની ઉણપ

Source:pexels

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો રાત્રે પગમાં દુખાવો થાય છે, તો તે ઘણીવાર વિટામિન ડીની ઉણપનો સંકેત હોઈ શકે છે.

પગમાં દુખાવો

Source: iStock

વિટામિન ડીની ઉણપને કારણે પણ સતત થાક લાગે છે.

થાક અને નબળાઈ

Source:pexels

આ વિટામિનની ઉણપથી કરોડરજ્જુ, હિપ્સ અને પગના હાડકાંમાં તૂટક તૂટક તીવ્ર દુખાવો થઈ શકે છે, જેને અવગણવું જોઈએ નહીં.

હાડકામાં દુખાવો

Source:pexels

વિટામિન ડીની ઉણપને કારણે ઘણા લોકોના સ્વાદમાં ફેરફાર થવા લાગે છે. તેમને અચાનક ખાદ્ય ચીજો વધુ તીખી અને ખારી લાગે છે.

સ્વાદમાં ફેરફાર

Source:pexels

કેટલાક સંશોધનો અનુસાર, વિટામિન ડીની ઉણપને કારણે, લોકો ઘણીવાર ચીડીયા રહેવા લાગે છે અને તેમનામાં ચિંતાના લક્ષણો વધી શકે છે.

વધેલી ચિંતા

Source:pexels

વારંવાર શરદી કે અન્ય સીઝનલ બીમારી પણ તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ હોવાનો સંકેત છે.

રોગપ્રતિકારક શક્તિ પર અસર

Source:pexels

વિટામિન ડીની ઉણપને કારણે ખંજવાળ, ખરજવું અને સોરાયસિસ જેવી ત્વચાની સમસ્યાઓ પણ થઈ શકે છે.

ચામડીને લગતી સમસ્યાઓ

Source:pexels

શરીરમાં વિટામિન ડીની ઉણપ ત્યારે થાય છે જ્યારે શરીરને પૂરતો સૂર્યપ્રકાશ ન મળે અથવા યોગ્ય ખોરાક ન મળે.

વિટામિન ડીની ઉણપનુ કારણ

Source:pexels

દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ સૂર્યમાં વિતાવો. તમારા આહારમાં વિટામિન ડી યુક્ત ખોરાક (ઇંડા, માછલી, ડેરી ઉત્પાદનો અને મશરૂમ્સ) નો પણ સમાવેશ કરો.

કમી કેવી રીતે દૂર કરવી 

Source:pexels