11 ઓકટોબર 2024

સદીઓની આ રેસમાં  જો રૂટ સચિન-વિરાટ કરતા ઘણો આગળ

મુલતાન ટેસ્ટમાં  ઈંગ્લેન્ડની જીત  રૂટની શાનદાર બેવડી સદી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

જો રૂટ સદીઓની  એક ખાસ રેસમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

જો રૂટની 24 સદીમાં  ઈંગ્લેન્ડની જીત થઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ટેસ્ટ મેચમાં ટીમની જીતમાં  સૌથી વધુ સદી ફટકારવા મામલે જો રૂટ ત્રીજા સ્થાને

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ટેસ્ટ મેચમાં જીતમાં સૌથી વધુ સદી ફટકારવાની રેસમાં  રિકી પોન્ટિંગ નંબર વન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

રિકી પોન્ટિંગની  30 સદીઓમાં  ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સ્ટીવ વો 25 સદી સાથે  આ મામલે બીજા સ્થાને

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સચિન તેંડુલકરની 20 સદી વિરાટ કોહલીની 13 સદીમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP