જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર, જામનગર રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય

જામનગર રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

| Updated on: Oct 12, 2024 | 12:42 AM

1 / 5
નોંધનીય છે કે, જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ પોતાના વારસદારનું નામ જાહેર કરી દીધું છે. રાજવી પરિવારના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને વારસો સોંપવામાં આવ્યો છે.

2 / 5
585 વર્ષ પૂર્વે જામ રાજવી જામ રાવળે કચ્છથી આવી જામનગર (નવાનગર)ની સ્થાપના કરી હતી. અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરના સાંસદ રહી ચુક્યા છે. હવે રાજવી પરિવારનો વારસો અજય જાડેજા સંભાળશે. જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ કહ્યું કે, ‘અજય પણ જાનગરની વહાલસોય જાણતાનું ખુબ ધ્યાન રાખશે’.

3 / 5
1 ફેબ્રુઆરી 1971ના રોજ જામનગરના રાજવી પરિવારમાં અજય જાડેજાનો જન્મ થયો હતો. તેમનું આખું નામ અજયસિંહજી દૌલતસિંહજી જાડેજા છે અને તેઓ જામનગરના શાહી વંશજ છે.

4 / 5
અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી 1992 થી 2000 સુધી ચાલી હતી જેમાં તેઓ ભારતના સ્ટાર બેટર પણ રહી ચૂક્યા હતા. અજય જાડેજાએ પોતાની વન-ડે કારકિર્દીમાં 196 મેચ રમી હતી. (All Photo Credit: PTI/GETTY/BCCI)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">