BSNLનો બીજો સસ્તો પ્લાન ! માત્ર રુ.153માં રોજ 1 GB ડેટા અને કોલિંગ પણ ફ્રી

BSNL એ તેના સસ્તા પ્લાનમાં ઘણા પ્લાન ઓફર કર્યા છે પણ હવે 153 રૂપિયાની કિંમતવાળા કેફાયતી રિચાર્જ પ્લાન જબરદસ્ત છે આ પ્લાનમા યુઝર્સને ઓછા પૈસામાં મોટો લાભ મળશે.

| Updated on: Oct 10, 2024 | 3:09 PM
હાલમાં Jio, Airtel અને Vi જેવી પ્રમુખ ટેલીકોમ ઓપરેટરો દ્વારા ટેરિફમાં આગળ વધો પછી BSNL ની લોકપ્રિયતા વધી રહી છે. આ સરકારી માલિકીવાળી ટેલીકોમ પ્રદાતા કંપની દેશમાં સૌથી વધુ કિફાઈતી રિચાર્જ પ્લાન રજૂ કરે છે, જેમણે ઘણા ગ્રાહકોને આકર્ષ્યા છે. આ ઉપરાંત, BSNL દેશ ભરમાં 4જી સેવાઓ શરૂ કરી રહી છે. જો તમે BSNLનો ઉપયોગ કરી રહ્યાં છો,તો BSNL ફરી સસ્તો અને જબરદસ્ત રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે.

1 / 5
 રુ 153ના પ્લાનમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપી રહી છે. વપરાશકર્તાઓને 26GB 4G ડેટા પણ મળે છે એટલે કે રોજનો 1 GB 26 દિવસ સુધી. ઈન્ટરનેટ પુરુ થયા પછી સ્પીડ ઘટીને 40 kbps થઈ જશે . આ પ્લાન 26 દિવસો માટે યોગ્ય છે. વધુમાં, કોમ્પલીમેંટ્રી હાર્ડી ટ્રેન, ચેલેંજર એરિના ટ્રેન, ગેમ ઓન, એસ્ટ્રોટેલ, ગેમિયમ, ઝિંગ મ્યુજિક, વાહ એન્ટરટેનમેન્ટ, BSNL તુન્સ અને લિસ્ટન પોડકાસ્ટનું  સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે.

2 / 5
BSNL એ તેના સસ્તા પ્લાનમાં ઘણા પ્લાન ઓફર કર્યા છે  પણ હવે 153 રૂપિયાની કિંમતવાળા કેફાયતી રિચાર્જ પ્લાન જબરદસ્ત છે આ પ્લાનમા યુઝર્સને ઓછા પૈસામાં મોટો લાભ મળશે.

BSNL એ તેના સસ્તા પ્લાનમાં ઘણા પ્લાન ઓફર કર્યા છે પણ હવે 153 રૂપિયાની કિંમતવાળા કેફાયતી રિચાર્જ પ્લાન જબરદસ્ત છે આ પ્લાનમા યુઝર્સને ઓછા પૈસામાં મોટો લાભ મળશે.

3 / 5
જ્યારે અન્ય કંપની જેમકે Jio રુ 299માં 1.5 પ્લાન આપી રહી છે જે 28 દિવસ માટે છે.

4 / 5
જ્યારે airtel અને Vi 299માં 1 gb ડેટા પ્લાન ઓફર કરી રહ્યું છે જે 28 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે.

5 / 5
Follow Us:
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી

g clip-path="url(#clip0_868_265)">