આ IPOએ ગ્રે માર્કેટમાં વધાર્યું ટેન્શન, 22 રૂપિયાથી ઘટીને 0 પર આવ્યો ભાવ, 2 દિવસમાં 4 ગણું સબસ્ક્રિપ્શન
આ IPO 9 ઓક્ટોબરે એટલે કે ખુલ્યાને બીજા દિવસે 4.10 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના ઈશ્યુને પહેલા દિવસે 1.91 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 9 દિવસની ગ્રે માર્કેટની ગતિવિધિઓના આધારે આજે IPO GMP ડાઉનવર્ડ ટ્રેન્ડમાં છે
Most Read Stories