Surat : માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ગુજરાત છોડે તે પહેલા અમદાવાદથી થઈ ધરપકડ,જુઓ Video

સુરતમાં માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ રેલવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા જ્યારે પોલીસ અન્ય બે આરોપીની ધરપકડ કરવા ગઇ હતી, તે દરમિયાન આ ત્રીજો આરોપી ફરાર થઇ ગયો હતો.

Harin Matravadia
| Edited By: | Updated on: Oct 11, 2024 | 9:07 AM

સુરતમાં માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ રેલવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા જ્યારે પોલીસ અન્ય બે આરોપીની ધરપકડ કરવા ગઇ હતી, તે દરમિયાન આ ત્રીજો આરોપી ફરાર થઇ ગયો હતો.

સુરતના માંગરોળમાં થયેલા ગેંગરેપ મામલે અમદાવાદ રેલવે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ગેંગરેપની ઘટના બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. તે સમયે આ ત્રીજો આરોપી ફરાર થઇ ગયો હતો. જો કે હવે આરોપી રામ સજીવન ઉર્ફે રાજુની ધરપકડ થઇ છે. રામ સજીવન ગુજરાત બહાર નાસી જાય તે પહેલાં પોલીસે પકડી પાડ્યો છે. પશ્ચિમ રેલવેની ટીમે અમદાવાદથી ત્રીજા આરોપીની ધરપકડ કરી છે.

સગીરા પર અજાણ્યા શખ્સોએ આચર્યું દુષ્કર્મ !

સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સગીરા તેના મિત્ર જોડે બેસી હતી, ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ આચર્યું હતુ. અજાણ્યા લોકોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. જે રછી સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતુ. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતુ. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં તે અંગે હજુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.

Follow Us:
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ

આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત

નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ

સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video

બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ

રાજ્ય પર વધુ એક વાવાઝોડાનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - Video

સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે

ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video

Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો

કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video

g clip-path="url(#clip0_868_265)">