TATA Share : નોએલ ટાટાને કમાન મળતા ટાટાના આ શેરોમાં વધારો, આ કંપનીઓના ભાવ 5% સુધી વધ્યા

રતન ટાટા બાદ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની કમાન મળી છે. શુક્રવારે ટાટા ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઘણી કંપનીઓના શેર પર અસર પડી છે. આજે એટલે કે 11 ઓક્ટોબરના રોજ ઘણી કંપનીઓના શેરમાં 5 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. નોએલ ટાટા 2024થી ટ્રેન્ટના ચેરમેન છે. આ વર્ષે કંપનીના શેરના ભાવમાં 170 ટકાનો વધારો જોવા મળ્યો છે.

| Updated on: Oct 11, 2024 | 7:13 PM
શુક્રવારે ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નોએલ ટાટાના નામની પુષ્ટિ કરવામાં આવી હતી. આ નિર્ણયની અસર ટાટા ગ્રુપની કંપનીઓના શેર પર પડી છે. ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા કેમિકલ્સ, ટ્રેન્ટ, રેલીસ ઈન્ડિયાના શેરમાં ઉછાળો ચાલુ છે. તમને જણાવી દઈએ કે, ટાટા ટ્રસ્ટની બોર્ડ મીટિંગ શુક્રવારે સવારે મળી હતી. જેમાં નોએલ ટાટા ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે ચૂંટાયા હતા.

1 / 6
આજે સવારે ટાટા ટ્રસ્ટની બોર્ડ મીટિંગમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેના ઉત્તરાધિકારી તરીકે નોએલ ટાટાને પસંદ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટની કુલ ભાગીદારી 65.90 ટકા છે. જ્યારે મિસ્ત્રી 18.40 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા ગ્રુપની અડધો ડઝન કંપનીઓ 12.87 ટકા હિસ્સો ધરાવે છે.

2 / 6
ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેરમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળા બાદ BSEમાં કંપનીના શેરની કિંમત 7269.85 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. બજાર બંધ સમયે કંપનીના શેરની કિંમત 7042.50 રૂપિયાના સ્તરે હતી. ટ્રેન્ટનો શેર 3.4 ટકાના ઉછાળા બાદ રૂ. 83.09.20ના સ્તરે પહોંચ્યો હતો. રેલીસ ઈન્ડિયાના શેરમાં 2.5 ટકા અને ટાટા કેમિકલ્સના શેરમાં 2.9 ટકાનો વધારો જોવા મળ્યો છે.

3 / 6
ટાટા ગ્રૂપની અન્ય કંપનીઓમાં ટાઇટનના શેરમાં એક ટકા, ટાટા કોમ્યુનિકેશનના શેરમાં 2 ટકા અને તેજસ નેટવર્કના શેરમાં 1.9 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

4 / 6
નોએલ ટાટા 2024થી ટ્રેન્ટના ચેરમેન છે. આ વર્ષે કંપનીના શેરના ભાવમાં 170 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, ટ્રેન્ટે એક વર્ષમાં સ્થિત રોકાણકારોને 290 ટકા વળતર આપ્યું છે.

5 / 6
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

6 / 6
Follow Us:
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર

રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ

દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ

માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ

આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત

નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ

સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video

બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ

g clip-path="url(#clip0_868_265)">