Heavy Purchase : એશિયન પેઇન્ટ્સે ખરીદી આ કંપની ? સમાચાર મળતાની સાથે જ શેરે બનાવ્યો રેકોર્ડ
એશિયન પેઈન્ટ્સ દ્વારા કંપનીની ભારતીય અસ્કયામતોના સંભવિત સંપાદન અંગેની વાટાઘાટો વચ્ચે આ શેરો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. આ કંપનીનો શેર 74.76 ટકા હિસ્સો પ્રમોટર પાસે છે. પબ્લિક શેરહોલ્ડિંગની વાત કરીએ તો હિસ્સો 25.24 ટકા છે. એક સમાચાર પછી જ કંપનીના શેરમાં વધારો થયો છે.
Most Read Stories