Ratan Tata Love Story : 4 વખત પ્રેમ થયો, છતાં કેમ કુંવારા રહ્યા રતન ટાટા ? બોલિવુડ અભિનેત્રી સાથે થયો હતો પ્રેમ
રતન ટાટાને અમેરિકાના લોન્સ એન્જિલસમાં પ્રેમ થયો હતો પરંતુ તેનો આ પ્રેમ 1962ના ભારત-ચીન યુદ્ધ વચ્ચે આવ્યું હતુ. તે જે છોકરી સાથે લગ્ન કરવાના હતા, આમ 4 વખત પ્રેમ થયો હતો પરંતુ લગ્ન કરી શક્યા ન હતા.
Most Read Stories