Upper Circuit: એક સમાચાર આવ્યા અને આ સ્ટોકમાં લાગી ગઈ 20%ની અપર સર્કિટ, 52 સપ્તાહની ટોચે પહોંચ્યો શેર
કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 20 ટકાનો ઉછાળો આવ્યો અને ભાવ 1216.55 રૂપિયા પર પહોંચ્યો છે. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે. શેર 19%ના વધારા સાથે 1207.50 રૂપિયા પર બંધ થયા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી 34.20 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 24,964.25 પોઈન્ટ પર આવી ગયો છે.
Most Read Stories