New Car : તહેવારોની સિઝનમાં આવી મારુતિ સુઝુકીની નવી SUV, CNG વર્ઝન આટલા રૂપિયામાં મળશે
મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા ડોમિનિયન માત્ર તહેવારોની સીઝન સુધી વેચવામાં આવશે. આ કારને માઈલ્ડ-હાઈબ્રિડ અને CNG વર્ઝનમાં રજૂ કરવામાં આવી છે. જો તમે તહેવારોની સિઝનમાં નવી SUV ખરીદવા માંગતા હો, તો તમે ગ્રાન્ડ વિટારા ડોમિનિયન પર વિચાર કરી શકો છો.
Most Read Stories