મોટો ઝટકો: 345 ગણો સબસ્ક્રાઇબ થયો હતો આ IPO, SEBIએ રોકી દીધું લિસ્ટિંગ, જાણો
રોકાણકારોની ચિંતાઓને પગલે BSEએ તેના SME પ્લેટફોર્મ પર આ IPOનું લિસ્ટિંગ મુલતવી રાખ્યું હતું. આના લગભગ એક મહિના બાદ સેબીનો નિર્ણય આવ્યો છે. કંપની સામે ફરિયાદ મળી હતી કે તે કથિત રીતે ખોટા દાવા કરીને બનાવટી કંપનીઓ દ્વારા IPOની આવકનો ગેરઉપયોગ કરવા માંગે છે.
Most Read Stories