શ્રદ્ધા કપૂરે પોતાના લુકથી ઈન્ટરનેટ પર લગાવી આગ, થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં મળી જોવા

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) પ્રિયંકા ચોપરા પછી સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય એક્ટ્રેસ છે. તેણે બ્લેક ડ્રેસમાં પોતાની તસવીરો પોસ્ટ કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. સોશિયલ મીડિયા દ્વારા તેની લાઈફ સાથે જોડાયેલી અપડેટ શેયર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 5:34 PM
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે તસવીરો શેયર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી છે. પ્રિયંકા ચોપરા પછી ઇન્સ્ટાગ્રામ પર બીજી સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભારતીય એક્ટ્રેસ છે. શ્રદ્ધા કપૂર તેના ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા તેની લાઈફ સાથે જોડાયેલી અપડેટ શેયર કરતી રહે છે.

1 / 5
હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેયર કરી હતી જેમાં તેણે સ્ટાઇલિશ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. સ્ટાઈલિશ પોઝ આપતા શ્રદ્ધાએ મેચિંગ ઈયરિંગ્સ સાથે હાઈ-સ્લિટ બ્લેક ગાઉન પહેર્યું હતું. આ ડ્રેસમાં તેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેયર કરતા તેણે આ પોસ્ટના કેપ્શનમાં વ્હાઈટ એન્ડ બ્લેક હાર્ટ સાથે "કરંટ મૂડ" લખ્યું.

2 / 5
આ તસવીરો શેયર કર્યા પછી ફેમસ ફેશન ડિઝાઇનર ફાલ્ગુની પીકોકે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, "સ્ટનિંગ" અને તેની સાથે ફાયર ઇમોજી પણ શેયર કરી. ફેમસ ડાન્સ કોરિયોગ્રાફર બોસ્કો માર્ટીસ, જેઓ હાલમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે લવ રંજનની ફિલ્મ માટે કોરિયોગ્રાફ કરી રહ્યાં છે, તેને પણ લખ્યું, ફાયર ઇમોજીસ સાથે "કિલિન ઇટ".

3 / 5
શ્રદ્ધાને 2014માં ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 ની લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવી હતી અને ફોર્બ્સ એશિયા દ્વારા 2016ની 30 અંડર 30ની લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીયે તો શ્રદ્ધા કપૂર રણબીર કપૂર સાથે લવ રંજનના અનટાઈટલ પ્રોજેક્ટમાં અને નિખિલ દ્વિવેદીની અનટાઈટલ્ડ ટ્રાયો ફિલ્મમાં જોવા મળશે.

4 / 5
આ વર્ષે 30 જુલાઈના રોજ એવી જાણ કરવામાં આવી હતી કે લવ રંજનની આગામી અનટાઈટલ્ડ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધા લીડ રોલમાં છે. ફિલ્મનો સેટ ચિત્રકૂટ સ્ટુડિયો, અંધેરી વેસ્ટ, મુંબઈમાં બનાવવામાં આવ્યો હતો.

5 / 5
Follow Us:
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા

ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો

આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી

સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ

સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video

જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video

સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો

PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ

આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન

g clip-path="url(#clip0_868_265)">