AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બોલિવુડ અભિનેતા છે આઈપીએલની ટીમનો માલિક, દીકરી છે બોલિવુડ અભિનેત્રી

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન એવા કલાકારોમાંથી એક છે જેમને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકોનો પ્રેમ મળે છે. હાલમાં તેની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ આ ફિલ્મે બોલિવુડના કમાણી મામલે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે શાહરુખ ખાનની આગામી ફિલ્મ ડંકી આવશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

| Updated on: Mar 31, 2025 | 9:14 AM
Share
 શાહરૂખ ખાનના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ છે. તેમનો જન્મ વર્ષ 1927માં થયો હતો. તેઓ ભારતના સૌથી યુવા સ્વાતંત્ર્ય સેનાની હતા. જ્યારે તેની માતાનું નામ લતીફ ફાતિમા છે. અભિનેતાના માતા-પિતા હવે આ દુનિયામાં નથી શાહરુખ ખાનને એક બહેન પણ છે જે લાઈમ લાઈટથી દુર રહે છે.

1 / 7
 બોલિવુડ કિંગ શાહરુખ ખાન દુનિયાનો સૌથી અમીર અભિનેતા છે. દુનિયાના ફેમસ સ્ટાર પણ શાહરુખ ખાનના સ્ટાર્ડમ આગળ નબળા છે. શાહરુખ ખાનના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. શાહરુખ ખાને માસ કોમ્યુનિકેશન ફિલ્ડમાં માસ્ટર પણ કર્યું છે. આજે છે કિંગ ખાનનો જન્મ દિવસ તો તેના પરિવાર વિશે જાણીએ.

2 / 7
 શાહરુખ ખાને જેએનયુમાં અભ્યાસ કર્યો છે. શાહરુખ ખાનની પત્ની ગૌરી ઈન્ટીરિયર ડિઝાઈનરનો કોર્સ કર્યો છે. કિંગ ખાનને 3 બાળકો છે. 2 બાળકો સુહાના અને આર્યને અભ્યાસ વિદેશમાં કર્યો છે.

3 / 7
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની ગણતરી આજે બોલિવૂડની મોટી ડિઝાઇનર્સમાં થાય છે. ગૌરી ખાને બોલિવૂડના ઘણા સ્ટાર્સના ઘર પણ ડિઝાઇન કર્યા છે. તે ઈવેન્ટમાં શાહરુખ ખાન સાથે જોવા મળે છે. શાહરુખ ખાન એક સારો અભિનેતા હોવાની સાથે એક સારો પિતા પણ છે.

4 / 7
શાહરુખ ખાનના બાળકો આર્યન અને સુહાના બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આર્યન ડાયરેક્શન અને રાઈટિંગમાં પોતાની કિસ્મત અજમાવવા માંગે છે. પુત્ર ડ્રગ્સ કેસ મામલે પણ સંડોવાયો હતો. આર્યનને લોકો શાહરુખ ખાનની કોપી પણ કહેતા હોય છે.

5 / 7
શાહરુખ ખાનની દિકરી સુહાના ટુંક સમયમાં જ પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવતી જોવા મળશે. સુહાન ખાનની ફિલ્મ આર્ચીઝ ટુંક સમયમાં રિલીઝ થશે. સુહાના ખાને લંડનથી  ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

6 / 7
કિંગ ખાનનો નાનો પુત્ર અબરામ  છે. અબરામ મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કુલમાં અભ્યાસ કરી રહ્યો છે તે પિતા સાથે અનેક વખત જોવા મળતો હોય છે.

7 / 7

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">