AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફક્ત 18 રૂપિયામાં મળે છે ‘બિયર’! આ દેશમાં ‘દારુ’ પાણી કરતાં પણ સસ્તો છે, શોખીનો વાઇન ફેસ્ટિવલનો રોમાંચ અનુભવવા તૈયાર થઈ જાઓ

દુનિયાભરમાં વાઇન પ્રેમીઓની કોઈ કમી નથી. આ જ કારણ છે કે, દારૂના સ્ટોર્સ દરેક જગ્યાએ છે. આમ તો દારૂ ખૂબ જ મોંઘો મળે છે પરંતુ એક દેશ એવો છે કે, જ્યાં દારૂ ફક્તને ફક્ત 18 રૂપિયામાં મળે છે.

| Updated on: Dec 29, 2025 | 7:56 PM
Share
આ દેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે દારૂ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દેશમાં દારૂ પાણીની બોટલ કરતાં પણ સસ્તો છે. આ જ કારણ છે કે, ઘણા લોકો આ દેશમાં ફરવાનું પસંદ કરે છે. પર્યટનની સાથે લોકો આ દેશમાં યોજાતા વાઇન ફેસ્ટિવલનો રોમાંચ પણ અનુભવે છે.

1 / 5
લગભગ બધા દારૂ પ્રેમીઓ જાણે છે કે, ભારતમાં સસ્તો દારૂ ક્યાં મળે છે અને તે સ્થળ ગોવા છે. આ જ કારણ છે કે, પ્રવાસીઓ ગોવામાં દારૂનો આનંદ માણવા માટે ઉમટી પડે છે. ગોવામાં ભારતમાં સૌથી સસ્તો બિયર અને દારૂ મળે છે. વધુમાં ત્યાં સ્થાનિક બીયર પણ સસ્તી મળે છે. ગોવામાં દારૂ ભારતના બીજા ઘણા રાજ્યો કરતાં નોંધપાત્ર રીતે સસ્તો છે.

2 / 5
એવામાં દુનિયાની સૌથી સસ્તી બિયર વિયેતનામમાં મળે છે અને તેનું નામ 'બિયા હોઈ' છે. આ બિયરની કિંમત એટલી ઓછી છે કે, ઘણા લોકોને વિશ્વાસ નથી આવતો. બિયા હોઈના એક ગ્લાસની કિંમત ફક્ત 5,000 વિયેતનામી ડોંગ છે, જે ફક્ત 18 રૂપિયા બરાબર છે. દેશના કેટલાક ભીડવાળા વિસ્તારોમાં, તેની કિંમત 20 થી 25 રૂપિયા જેટલી હશે, તેવો અંદાજ છે.

3 / 5
ખાસ વાત એ છે કે, અહીં પાણીની એક બોટલની કિંમત લગભગ 30,000 ડોંગ છે. ભારતીય ચલણમાં પાણીની એક બોટલની કિંમત લગભગ 100 રૂપિયા બરાબર છે. વિયેતનામી બિયર સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવે છે. આ બિયર કેન કે બોટલમાં નહીં પરંતુ મોટા બેરલમાં ઉપલબ્ધ હોય છે.

4 / 5
તાજી બિયર તરત જ ઉકાળવામાં આવે છે અને વેચવામાં આવે છે, જે તેને સસ્તી બનાવે છે. આ બિયર સ્થાનિક રહેવાસીઓ માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જે રોજગાર પૂરો પાડે છે. દારૂના વેચાણથી અન્ય ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે છે.

5 / 5
નોંધ: આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે અને લાંબાગાળે શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તંદુરસ્ત જીવન માટે દારૂથી દુર રહેવું હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ છે.

Tv9 ગુજરાતી પર બ્યૂટી ટિપ્સ, રેસિપી, રિલેશનશિપ ટિપ્સ તેમજ ઘરેલુ ઉપચાર અને લાઈફસ્ટાઈલ બાબતે અવનવી સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ લાઈફસ્ટાઈલની સ્ટોરી વાંચવા માટે તમે આ પેજને ફોલો કરી શકો છો.

Follow Us
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ

ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી

ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત

આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !

સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર

ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી

સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી

મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી

રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો

બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ

g clip-path="url(#clip0_868_265)">