AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar 2026 : બુધ શનિની રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, આ 3 રાશિઓ માટે શુભ સંકેત ! કરિયર અને વ્યવસાયમાં મળશે સારા સમાચાર

ગ્રહોની સ્થિતિમાં થતો ફેરફાર માનવ જીવન પર ઊંડી અસર કરે છે. જાન્યુઆરી 2026માં બુધ ગ્રહ મકર રાશિમાં ગોચર કરશે, જે અનેક રાશિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને ત્રણ રાશિઓના જાતકો માટે આ ગોચર કરિયર અને વ્યવસાયમાં મોટી સફળતા લાવનારું રહેશે.

| Updated on: Dec 29, 2025 | 10:00 PM
Share
વૈદિક જ્યોતિષ મુજબ, બુધને બુદ્ધિ, વાણી, શિક્ષણ, લેખન અને વ્યવસાયનો કારક ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2026માં બુધ શનિની રાશિ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિના સ્વામી શનિ હોવાથી, બુધનો આ ગોચર ઘણી રાશિઓ માટે શુભ ફળદાયી રહેશે. જોકે, બુધનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓને અસર કરશે, પરંતુ ત્રણ રાશિઓને વિશેષ લાભ મળશે.

1 / 6
બુધ 17 જાન્યુઆરી 2026ના રોજ શનિવારે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર સવારે 10:27 વાગ્યે થશે. બુધના ગોચરથી જાતકોની બોલવાની રીત, વિચારશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં ફેરફાર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને કરિયર તથા વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ થશે.

2 / 6
મકર રાશિમાં બુધનું ગોચર મીન રાશિના જાતકો માટે ખૂબ શુભ રહેશે. આ ગોચરથી આવકમાં વધારો થશે અને કરિયર તથા વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. અભ્યાસ અને કારકિર્દી માટે સમય અનુકૂળ રહેશે. રોકાણમાંથી પણ લાભ મળવાની સંભાવના છે.

3 / 6
બુધનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. સમય તમારા પક્ષમાં રહેશે અને સારા નસીબના દ્વાર ખુલશે. પારિવારિક જીવન સુખમય રહેશે. નાણાકીય બાબતોમાં લાભ થશે અને ખર્ચ પર નિયંત્રણ રહેશે. આ દરમિયાન ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે.

4 / 6
મેષ રાશિના જાતકો માટે બુધ કર્મસ્થાને ગોચર કરશે, જે વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ લાવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. ઘર અને પરિવારમાં સુખ-શાંતિ રહેશે. નવી નોકરી અથવા નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.

6 / 6

પાલતુ શ્વાનને થયેલું સ્કીન ઇન્ફેક્શન, માણસોમાં પણ ફેલાઈ શકે છે

પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ

પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન

વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી

અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ

ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત

ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો

આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો

દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video

પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના

g clip-path="url(#clip0_868_265)">