‘સાલાર’માં આ ભારતીય ક્રિકેટરની દીકરીએ મચાવી ધૂમ, જાણો કોણ છે?

પ્રભાસની ‘સાલાર’ ફિલ્મ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'સાલાર'ને રિલીઝ થયાને માત્ર 5 દિવસ જ થયા છે. પરંતુ ફિલ્મે થોડા જ દિવસોમાં ધૂમ મચાવી દીધી છે. ટૂંક સમયમાં 'સાલાર' વિશ્વભરમાં બોક્સઓફિસ 500 કરોડનો આંકડો પાર કરશે.

| Updated on: Jan 01, 2024 | 11:47 PM
ફિલ્મમાં ખાનસારની અદ્ભુત દુનિયાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રભાસ અને પૃથ્વીરાજ વચ્ચેની મિત્રતા અને દુશ્મનીની સ્ટોરીએ પણ ફેન્સને ખૂબ ઈમ્પ્રેસ કર્યા છે.

1 / 5
'સાલાર'માં પ્રભાસ અને પૃથ્વીરાજના પરફોર્મેન્સ કરતાં વધુ અત્યારે ચર્ચામાં છે તે છે રાધા રમા મન્નાર. જે વરદરાજુ (પૃથ્વીરાજ)ની બહેનના રોલમાં જોવા મળે છે.

2 / 5
રાધા રામા મન્નારનો રોલ કરનાર સુંદર શ્રિયા રેડ્ડી છે. જેમના લુક અને જબરદસ્ત એક્ટિંગના વખાણ બધા કરી રહ્યા છે. એક્ટ્રેસના પાત્રની તુલના બાહુબલીના શિવગામી સાથે કરવામાં આવી રહી છે.

3 / 5
પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચનારી શ્રિયા રેડ્ડી એક બહુ મોટા ભારતીય ક્રિકેટરની દીકરી છે. ભરત રેડ્ડીએ ભારત માટે ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

4 / 5
શ્રિયા રેડ્ડી માત્ર ફિલ્મ જ નહીં પરંતુ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ પણ ધરાવે છે. તમને જણાવી દઈએ કે ભરત રેડ્ડીએ દિનેશ કાર્તિકને પણ ટ્રેનિંગ આપી છે. પરંતુ દીકરીના અભિનય બાદ તે ચર્ચામાં આવી ગયો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">