Monalisa Photos: બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી મોનાલિસા, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો
મોનાલિસા (Monalisa) અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેયર કરતી રહે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોનાલીસા આ તસવીરો બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ક્યારેક સાડીમાં, ક્યારેક સૂટમાં, ક્યારેક શોર્ટ્સમાં તો ક્યારેક સ્કર્ટમાં મોનાલિસા પોતાના ફિગરને ફ્લોન્ટ કરે છે. (Image: Instagram)

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા તેની પોસ્ટ અને ફિટનેસને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. એક્ટ્રેસ પોતાના સિઝલિંગ લુકથી ફેન્સને દિવાના બનાવે છે. (Image: Instagram)

મોનાલિસા અવારનવાર તેની આવી તસવીરો શેર કરીને તેના ફેન્સને ઈમ્પ્રેસ કરતી જોવા મળે છે. તેની લેટેસ્ટ હોટ તસવીરોમાં તેની ખૂબ જ આકર્ષક અંદાજ જોવા મળી રહી છે, જે ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)

એક્ટ્રેસે બધાને પોતાના સેક્સી અને સુપર હોટ અવતારથી દિવાના બનાવી દીધા છે. એક્ટ્રેસ બ્લેક કલરના આઉટફિટમાં સુંદર લાગી રહી છે. (Image: Instagram)

મોનાલિસાને ભોજપુરી સિનેમાની ક્વિન માનવામાં આવે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને તેના અલગ અલગ લુક શેર કરે છે. (Image: Instagram)