Jhalak Dikhhla Ja 10 : કોરિયોગ્રાફરની થઈ અદલાબદલી, જુઓ રૂબીના દિલૈક અને નિયાના ડાન્સ મૂવ્સ

રૂબીના દિલેકથી લઈને નિયા શર્મા સુધી, ઝલક દિખલા જા સીઝન 10 ના (Jhalak Dikhhla Jaa 10) દરેક સ્પર્ધક આ ડાન્સ રિયાલિટી શોમાં જોરદાર ડાન્સ મૂવ્સથી ધૂમ મચાવતા જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 8:32 AM
કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં મેકર્સ એક નવો ટ્વિસ્ટ લઈને આવ્યા છે. આ અઠવાડિયે તમામ સ્પર્ધકોના કોરિયોગ્રાફરની અદલાબદલી કરવામાં આવી છે. તો ચાલો એક નજર કરીએ આ અઠવાડિયે જોવા મળેલા સ્પર્ધકોની ફેશનેબલ સ્ટાઈલ પર

1 / 6
ગશ્મીર મહાજાની સાથે આ વખતે પારસ કાલનાવતની કોરિયોગ્રાફર ડાન્સ કરતી જોવા મળશે. આ બંનેની જજ ખૂબ પ્રશંસા કરતા જોવા મળશે.

2 / 6
રૂબીના દિલૈક આ અઠવાડિયે ફોક ડાન્સ એટલે કે લોકનૃત્ય પરફોર્મ કરતી જોવા મળશે. આ પર્ફોર્મન્સ દરમિયાન તે ખીલી વાળી ટાઈલ પર ડાન્સ કરતી જોવા મળશે.

3 / 6
નિયા શર્મા શ્રુતિ ઝાના કોરિયોગ્રાફર સાથે ડાન્સ કરતી જોવા મળશે. તેની સ્ટાઈલ બધાને દંગ કરી દેશે.

4 / 6
નીતિ ટેલર ગુંજનના કોરિયોગ્રાફર સાથે મળીને દેશી હિપ હોપ ઝલકના સ્ટેજ પર રજૂ કરશે. તેની સ્ટાઈલ શોમાં ગેસ્ટ તરીકે સામેલ થયેલા સલમાનને ખૂબ જ ગમશે.

5 / 6
રૂબીનાથી લઈને ગશ્મીર નિયા સુધી, તેમના બદલાયેલા કોરિયોગ્રાફર સાથે દરેક જજને ઈમ્પ્રેસ કરવાનો બેસ્ટ પ્રયાસ કરતા જોવા મળશે.

6 / 6

Latest News Updates

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

g clip-path="url(#clip0_868_265)">