Ambani wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પર બની ફિલ્મ, અમિતાભ બચ્ચને આપ્યો અવાજ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈ હજુ પણ નવા નવા અપટેડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે એવું અપટેડ સામે આવ્યું છે કા, રાધિકા અને અનંતના લગ્ન પર ફિલ્મ બનશે. જાણો શું છે સમગ્ર હકીકત

| Updated on: Jul 18, 2024 | 12:49 PM
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે. પરંતુ તેમ છતાં લગ્નને લઈ નવી નવી અપટેડ સામે આવી રહી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અનંત અને રાધિકાના લગ્ન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

1 / 5
 આ ફિલ્મ બીજું કોઈ નહિ પરંતુ શાહરુખ ખાનની ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલીએ બનાવી છે આ ફિલ્મને શુભ આશીર્વાદ સેરમની દરમિયાન દેખાડવામાં આવી હતી.

2 / 5
એક યુટ્યુબરે પોતાના પોડકાસ્ટમાં આ વિશે જણાવ્યું છે, તેમણે કહ્યું કે, લગ્નના બીજા દિવસે 10 મિનિટની ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ડાયરેક્ટર એટલીએ બનાવી હતી. તે એક એનિમેટેડ ફિલ્મ હતી, આ ફિલ્મનો વોઈસઓવર અમિતાભ બચ્ચને આપ્યો હતો.

3 / 5
તમને જણાવી દઈએ કે, અનંત- રાધિકાના લગ્ન 12 જુલાઈના રોજ થયા છે. આ શાહી લગ્નમાં માત્ર બોલિવુડ સ્ટાર જ નહિ પરંતુ ક્રિકેટર,બિઝનેસમેન, પોલિટિશિયન સહિત વિદેશી મહેમાનો પણ આવ્યા હતા.

4 / 5
તેમના ગ્રાન્ડ વેડિંગની હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ચર્ચા થઈ રહી છે. લગ્ન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જામનગર આવ્યા હતા. જ્યાં પણ બંનેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.

5 / 5
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">