Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : કોણ છે શ્રદ્ધા કપૂર જેવી દેખાતી IPL ગર્લ, તેની સુંદરતા એવી છે કે તે રાતોરાત સ્ટાર બની ગઈ, જુઓ ફોટો

આઈપીએલ 2024માં હાલમાં એક મિસ્ટ્રી ગર્લનો ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે કોપી બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર જેવી લાગી રહી છે. મિસ્ટ્રી ગર્લનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

| Updated on: Apr 14, 2024 | 1:30 PM
એવું કહેવામાં આવે છે કે, આ દુનિયામાં આપણા જેવી શકલના 7 વ્યક્તિઓ હોય છે પરંતુ કેટલાકને આ વાતનો વિશ્વાસ હોતો નથી. પરંતુ કેટલીક વખત એવું પણ બને છે કે, જ્યારે આવી કોઈ હમશકલ મળે છે તો આપણે હેરાન રહી જઈએ છીએ.  આ લોકો એટલા વાયરલ થાય કે, તે રાતોરાત સેલિબ્રિટીઝ બની જાય છે. આ વચ્ચે હાલમાં બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપુર જેવી જોવા મળેલી  એક છોકરીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
11 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની મેચ હતી. આ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ ખુબ વાયરલ થઈ હતી. જેમણે વ્હાઈટ કુર્તી પહેરી હતી અને તેના વાળ ખુલ્લા હતા.

2 / 5
આ છોકરી અભિનેત્રી શ્રદ્ધા કપુર જેવી લાગી રહી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા હતા કે, આ શ્રદ્ધાકપુરની બહેન છે. કોઈ કહી રહ્યા છે શ્રદ્ધા કપૂરની હમશકલ છે.

3 / 5
  આ બધું જોયા બાદ ખુબ બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધાકપુરે પણ આના પર રિએક્ટ કર્યું હતુ. હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટા સ્ટોરી પર આઈપીએલ ગર્લનો વાયરલ ફોટો શેર કરતા લખ્યું કે, અરે મેં તો હું.

4 / 5
તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપુર જેવી દેખાતી આ છોકરી  સોશિયલ મીડિયા પર ખુબ પોપ્યુલર છે. તેનું નામ પ્રગતિ નાગપાલ છે અને ઈન્સ્ટાગ્રામ પર 154K ફોલોઅર્સ છે. તે એક પ્રોફેશનલ સિંગર છે.

5 / 5
Follow Us:
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત

વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">